મહેંદી તે વાવી માળવે | Mahendi Te Vavi Malve Ne Lyrics

0
552
મહેંદી તે વાવી માળવેને , એનો રંગ ગયો ગુજરાત રે ,
મહેંદી રંગ લાગ્યો ,
મહેંદી તે વાવી માળવેને એનો રંગ ગયો ગુજરાત રે ,
મહેંદી રંગ લાગ્યો ,
નાનો દિયરિયો લાડકો ને ,વળી લાવ્યો મહેંદીનો છોડ રે ,
મહેંદી રંગ લાગ્યો ,
મહેંદી તે વાવી માળવેને એનો રંગ ગયો ગુજરાત રે ,
મહેંદી રંગ લાગ્યો ,
વાટી ઘુટીને ભર્યો વાટકોને ,ભાભી રંગો તમારો હાથ રે ,
મહેંદી રંગ લાગ્યો ,
મહેંદી તે વાવી માળવેને એનો રંગ ગયો ગુજરાત રે ,
મહેંદી રંગ લાગ્યો ,
હાથરે રંગીને વીરા શું રે કરું ને , એનો જોનારો પ્રદેશ રે ,
મહેંદી રંગ લાગ્યો ,
મહેંદી તે વાવી માળવેને એનો રંગ ગયો ગુજરાત રે ,
મહેંદી રંગ લાગ્યો ,
Mahendi Te Vavi Malve Lyrics
Gujarati Lokgeet Garba Lyrics 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here