માનો ગરબો રે | Mano Garbo Re Rame Raj Ne Darbar lyrics

0
331
માનો ગરબો રે , રમે રાજ ને દરબાર ,
રમતો ભમતો રે આવ્યો કુંભારી ને દ્વાર ,
અલી કુંભારી ની નાર તું તો સુતી હોય તો જાગ ,
માના ગરબે રે , રૂડા કોડિયા મેલાવ , 
માનો ગરબો રે , રમે રાજ ને દરબાર ,
રમતો ભમતો રે આવ્યો સોનીડા ને દ્વાર ,
અલી સોનીડા ની નાર તું તો સુતી હોય તો જાગ ,
માના ગરબે રે , રૂડા જોળિયા મેલાવ , 
માનો ગરબો રે , રમે રાજ ને દરબાર ,
રમતો ભમતો રે આવ્યો ઘાચીડા ને દ્વાર,
અલી ઘાચીડા ની નાર તું તો સુતી હોય તો જાગ ,
માના ગરબે રે , રૂડા દિવેલીયા પુરાવ ,
માનો ગરબો રે , રમે રાજ ને દરબાર,
માનો ગરબો રે , રમે રાજ ને દરબાર,
Mano Garbo Re Rame Lyrics
Navratri Garba Lyrics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here