મને યાદ આવે આપણી પહેલી મુલાકાત | Mane Yaad Aave Apni Paheli Mulakat

0
160
મને યાદ આવે આપણી પહેલી મુલાકાત ,
મેં તો તમને જોયાતા મામા સમઢિયાળા ધામ ,
મે તો જોયા હતા મામા દેવના ધામ ,
મેં તો તમને જોયાતા મામા સમઢિયાળા ધામ ,
મેં તો સપનામાં જોયું હતું સમઢિયાળા ધામ ,
મેં તો તમને જોયાતા મામા સમઢિયાળા ધામ ,
મે તો જોયા હતા મામા દેવના ધામ ,
મેં તો તમને જોયાતા મામા સમઢિયાળા ધામ ,
હે હૂ તો ચરણે નમીને બોલ્યો મામા દેવની જય ,
મને ટાઢક પડી છે ચિતલ ખીજડાની યાદ ,
હે મને દર્શન દીધાને પુરા કર્યા કામ ,
આખી દુનિયામાં જડે નહિ મામા દેવની જોડ ,
મેં તો સપનામાં જોયું હતું સમઢિયાળા ધામ ,
મેં તો તમને જોયાતા મામા સમઢિયાળા ધામ ,
મે તો જોયા હતા મામા દેવના ધામ ,
મેં તો તમને જોયાતા મામા સમઢિયાળા ધામ ,
હે મેં તો રાખ્યો ભરોસો મામાએ કર્યા મારા કામ ,
મને બનાવ્યો ચાર જગમાં કર્યું મારું મોટું કામ ,
મારા ધવલ ભુવાજીનું માને રે બાપ ,
મેં તો તમને જોયાતા મામા સમઢિયાળા ધામ ,
મેં તો સપનામાં જોયું હતું સમઢિયાળા ધામ ,
મેં તો તમને જોયાતા મામા સમઢિયાળા ધામ ,
મે તો જોયા હતા મામા દેવના ધામ ,
મેં તો તમને જોયાતા મામા સમઢિયાળા ધામ ,
Mane Yaad Aave Apni Paheli Mulakat
Paheli mulakat Lyrics

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here