મને યાદ આવે આપણી પેલી મુલાકાત
મેં તો તમને ,
હે… મેં તો તમને જોયા તમારા પીયૂજીની સાથ
હે મેં તો તમને જોયા બેઠાતા બગીચાની માંય
હો… મેં તો તમને જોયા બેઠાતા બગીચાની માંય ,
હે મને યાદ આવે વરહતા વરહાદ વાળી રાત
મને યાદ આવે વરહતા વરહાદ વાળી રાત
મેં તો તમને ,
હે… મેં તો તમને જોયા તમારા પીયૂજીની સાથ
હે… મેં તો તમને જોયા તમારા પીયૂજીને સાથ ,
હો… મે તો જમતા જોયા એક થાળીમાં બે હાથ
હો… મે તો જમતા જોયા એક થાળીમાં બે હાથ
હો આપણે જમતા એક કોળીયાના કરીને બે ભાગ
આપણે જમતા એક કોળીયાના કરીને બે ભાગ
મેં તો તમને ,
હે… મેં તો તમને જોયા તમારા પીયૂજીને સાથ
હે… મેં તો તમને જોયા તમારા પીયૂજીની સાથ ,
મેં તમને હસતા જોયા આવું પહેલી જ વાર
હો… મેં તમને હસતા જોયા આવું પહેલી જ વાર
હો મને યાદ આવે માથામાં ફરતો તમારો હાથ
મને યાદ આવે માથામાં ફરતો તમારો હાથ
મેં તો તમને ,
હે… મેં તો તમને જોયા તમારા પીયૂજીની સાથ
હે… મેં તો તમને જોયા તમારા પીયૂજીને સાથ ,
હે મેં તો તમને જોયા દેતા સોગંધની સોગાત
હો… મેં તો તમને જોયા દેતા સોગંધની સોગાત
હે મને યાદ આવે આપણી છેલ્લી મુલાકાત
મને યાદ આવે આપણી છેલ્લી મુલાકાત
મેં તો તમને ,
હો… મેં તો તમને જોયા તમારા પીયૂજીને સાથ
હે… મેં તો તમને જોયા તમારા પીયૂજીની સાથ ,