મારી જનમ ની દેનારી માં | Mari Janam Ni Denari Maa Lyrics

0
844
તું જનેતા તુજ માતા
ભવે ભવ ભૂલાયના
તું જનેતા તુજ માતા
ભવે ભવ ભૂલાયના..
મારી જનમ ની દેનારી
માં મને તારી યાદ બઉ આવે
તારી યાદ આવે મારા પાપણે પાણી પડાવે
મારી જનમ ની દેનારી…
પારણીયે પોઢાળી મા તું હેતે હાલરડાં ગાવે જો
મોર રે પપ્પૈયાં કોયલ સાંભળવાને આવે જો
નંદના લાલાને માં જશોદા જેમ જુલાવે જો
મારી જનમ ની દેનારી…
નીંદરા નો આવે બેટો હોય ઘરની બહારજો જો
ખખડે ડેલીને માં હરખે દ્વાર ઉખાડે જો
આવ્યો મારા લાલ માં વારણા લે વારે વારે
મારી જનમ ની દેનારી …
હૈયું રે હેમાળો માં તું દયાનો મીઠો દરિયો જો
અમી વર્ષે આખડિયુમાં વર્ષે અહાડી હેલી જો
કેદાન કે જગ આખું તોલું તારી તોલે કોઈ ના આવે રે
મારી જનમ ની દેનારી …
Mari Janam Ni Denari Maa Lyrics
Kavi K Dan Lyrics

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here