મૂળ મહેલ માં વસે ગુણેશા | Mul Mahel Ma Vase Gunesha Lyrics

0
880
તમે ભાંગો મારા દિલડાની ભ્રાતા
તમે ખોલો મારા રુદિયાના તાળા
મારા દુઃખ દરિદ્ર માટી જાતા
ગણપતિ દાતા મેરે દાતા …
મૂળ મહેલ માં વસે ગુણેશા
ગુરુ ગમ સે ગમ પાતા … ગુણપતિ દાતા
રૂમ ઝૂમ રૂમ ઝૂમ નેપૂર બાજે
મધુરી ચાલ ચલંતા … ગુણપતિ દાતા
ખીર ખાંડ ને અમૃત ભોજન
ગુણપતિ લાડુ પાતા … ગુણપતિ દાતા
તોરલ પૂરી રુખડીયો બોલ્યો
મરજીવા મોજું પાતા … ગુણપતિ દાતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here