સોમનાથ મહાદેવ આરતી | Somnath Mahadev Aarti Lyrics

0
1136
સોમનાથ મહાદેવ ભોળિયા , કરું તમારી સેવ
જટામાં વસે માત ગંગેવ , પતિત ને પાવન કરતી
પાર્વતી ના પતિ , ટોડલે રમે ગણનો પતિ
જાપ નિજ જપે જતી ને સતી , આરતી રોજ ઉતરતી
હર હર હર મહાદેવ , ભોળિયા હર હર હર મહાદેવ ,
કાળ તણો છે કાળ , કાળ તણો છે કાળ
કંઠમાં ઝૂમી રહ્યા છે કંકાલ , અંગ પર રમે વિખંધર વ્યાળ
મણીધર મનિયલ કાળા , ગરલ ઘરલ નીલકંઠ ,
ધતુરા ભાંગ ત્રાપ્ત આ કંઠ , નીચાચર ભૂત પ્રેતના ચંદ
ભયંકર ભૂરી જટાળા … હર હર હર મહાદેવ
નિર્મળ જળની ધાર ,
નિર્મળ જળની ધાર ,ધરે કોઈ બિલ્લી પત્ર ઉપહાર ,
શિવાય ઓમ નમઃ કરે ઉચ્ચાર , ધ્યાન શંકરનું ધરે ,
ધર્મ અર્થ ને કામ , મોક્ષ સહ ચારુ ફળને શામ
સદા શિવ હામ દામ ને થામ , સમર્તે સેવક દ્વારે
હર હર હર મહાદેવ , ભોળિયા હર હર હર મહાદેવ ,
સ્થાન ભૂમિ શમશાન , સ્થાન ભૂમિ શમશાન
ધુર્જટી ધરે અલખનું ધ્યાન , દિગંબર મહાદેવ ભગવાન
અજન્મા અકળ અનુપમ , દૈવ દેત્ર ને નાગ માનવી
કોઈ પામે તાડ અજરવાર , તારા ગુણલા થાતા
સમર્પે શંભુ દમ દમ દમ , આરતી રોજ ઉતરતી
હર હર હર મહાદેવ , ભોળિયા હર હર હર મહાદેવ ,
જટા જૂટ મેં ચંદ્ર , ત્રિલોચન અગન જાળ પર ચંટ
ત્રિશુલ પર ડાક ડમરું બજત , વાસ કૈલાશ નિવાસી
ભવ હર ભવરા નાથ , સધરા સાથ વડા સમ્રાટ
અધવ હર અનાથ હંડા નાથ , તાડ તાલ ભવરી ફાંસી
હર હર હર મહાદેવ , ભોળિયા હર હર હર મહાદેવ ,
સેવે ચૌદ હી લોક , પુકારત નામ મીટે સબ શોક
ચરિત બમંચાય જગત કે ચોક , કે જાય હો પીનાક પાની
અલગારી ઉછરંગ , ધરી ગુણ ગાય કરી મન ચંટ
રાખીએ નાથ ત્રિલોકી રંગ , વદત નિત વિમલ વાણી
હર હર હર મહાદેવ , ભોળિયા હર હર હર મહાદેવ ,
Somnath Mahadev Bholiya Lyrics
Somnath Aarti Lyrics

 

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here