સોના ઈંઢોણી રૂપા બેડલું | Sona Indhoni Rupa Bedlu Lyrics

0
537
સોના ઈંઢોણી રૂપા બેડલું રે નાગર ,
ઊભા રો રંગ રસિયા ,
સોના ઈંઢોણી રૂપા બેડલુ રે નાગર ,
ઊભા રો રંગ રસિયા ,
હે કાન મને ઘડૂલો ચડાવ રે ,
નાગર ઊભા રો રંગ રસિયા ,
સોના ઈંઢોણી રૂપા બેડલુ રે નાગર ,
ઊભા રો રંગ રસિયા ,
કેડ મરડીને ઘડો ઉચક્યો રે ,
નાગર ઊભા રો રંગ રસિયા ,
સોના ઈંઢોણી રૂપા બેડલુ રે નાગર ,
ઊભા રો રંગ રસિયા ,
હે તૂટી મારી તમખા ની ગશ રે ,
નાગર ઊભા રો રંગ રસિયા ,
સોના ઈંઢોણી રૂપા બેડલુ રે નાગર ,
ઊભા રો રંગ રસિયા ,
Sona Indhoni Rupa Bedlu Lyrics
Gujarati Best Lokgeet Lyrics 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here