Tag: gangasati panbai bhajan lyrics
શીલવંત સાધુને વારે વારે નમીએ | Shilvant Sadhune vare Vare Namiye Lyrics | gangasati...
શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ
જેના બદલે નહિ વ્રતમાન
ચિતની વૃતિ જેની સદાય નિર્મળ
જેને મહારાજ થયા મહેરબાન ..શીલવંત
ભાઈ શત્રુ ને મિત્ર એકેય નહિ ઉરમા
જેને પરમારથ માં પ્રીત
મન કરમ વાણીએ વચનોમાં ચાલેને
રૂડી પાડે...
મેરુ તો ડગે જેના મનડા ડગે નઈ | Meru To Dage Jena Manada Dage...
મેરુ ડગે જેના મનડા ડગે નઈ પાનબાઈ
ભલે ભાંગી પડે બ્રહ્માંડ ,
વિપત પડે તોયે વણસે નહિ ને રે
સોહી હરિજનના પ્રમાણ રે .. મેરુ તો
ચિતની વૃતિ સદા નિર્મળ રાખે ને
કરે નહિ કોઈની આશ...
અંત:કરણથી પૂજાવાની આશા | Ant Karanthi Pujava Ni Asha | Gangasati Bhajan Lyrics |...
અંત : કરણ થી પૂજાવાની આશા રાખે,
ને એને કેમ લાગે હરિ નો સંગ ,
શિષ્ય કરવા નહિ એવા જેને,
પૂરો ચડિયો ન હોઈ રંગ રે,
અંત : કરણ થી પૂજાવાની …
અંતર નથી જેનું ઉજળું...
સ્થિરતા એ રહેજો | Sthirta A Rahejo Ne Vachanma Chaljo Lyrics | Gangasati Bhajan...
સ્થિરતા એ રહેજો ને વચન માં ચાલજો
ને રાખજો રૂડી રીત રે ,
અજાણ્યા સાથે વાત નવ કરજો
ને જેનું મન સદા વિપરીત રે
સ્થિરતા એ રહેજો …
આગળ ઘણા મહાત્માઓ થઈ ગયા
ને તેણે કુપાત્ર નો કર્યો...