Tag: Kana Mane Dwarika Dekhad Lyrics
હાલ કાના મને દ્વારીકા દેખાડ | Hal Kanha Mane Dwarika Dekhad Lyrics
હાલ કાના મને દ્વારીકા દેખાડ કોડિલા કાન રે
હે વાહલા રહી ના શકુ તમ વીના,
હાલ કાના મને દ્વારીકા દેખાડ કોડિલા કાન રે
હે વાહલા રહી ના શકુ તમ વીના,
હાલ કાના મને...
કાના મને દ્વારકા દેખાડ | Kana Mane Dwarika Dekhad Lyrics
હાલ કાના મને દ્વારકા દેખાડ કોડીલા કાન રે
હે વાલા રહી ના શકું તમ વિના ,
હાલ કાના મને ગોમતીમાં નવરાઈ કોડીલા કાન રે
હે વાલા રહી ના શકું તમ વિના…કાના મને દ્વારકા દેખાડ...