Tag: અંબાજીમાં ના ગરબા lyrics
આવો તો રમવા ને ગરબે ઘુમવાને | Aavo To Ramva Ne Garbe Ghumva Ne...
આવો તો રમવા ને માં ગરબે ઘુમવાને ,
માડી મારે જોવા છે તમને રમતા રે ,
ગરબે ઘુમતા રે , આવો તો રમવા ને ,
ગબ્બરની માત મારી વાધે અસવાર છે ,
મોઢું સોહામણુ ને...
તારા ડુંગરેથી ઉતર્યો વાઘ રે | Tara Dungare Thi Utaryo Vaghre Lyrics
તારા ડુંગરેથી ઉતર્યો વાઘ રે ,
હે મારી અંબાજી માં ,
તારા વાઘ ને પાછો વાળ રે ,
હે મારી અંબાજી માં ,
હે તારા ડુંગરીયે કેમ તો ચડાય રે ,
હે મારી અંબાજી માં ,
હે...