તારા ડુંગરેથી ઉતર્યો વાઘ રે | Tara Dungare Thi Utaryo Vaghre Lyrics

0
285
તારા ડુંગરેથી ઉતર્યો વાઘ રે ,
હે મારી અંબાજી માં ,
તારા વાઘ ને પાછો વાળ રે ,
હે મારી અંબાજી માં ,
હે તારા ડુંગરીયે કેમ તો ચડાય રે ,
હે મારી અંબાજી માં ,
હે તારા વાઘની લાગે બહુ બીક રે ,
હે મારી અંબાજી માં ,
હે તારા દર્શનીયે કેમ તો અવાય રે ,
હે મારી અંબાજી માં ,
હે તારા વાઘની લાગે બહુ બીક રે ,
હે મારી અંબાજી માં ,
Tara Dungarethi Utaryo Vagh 
Ambe Maa Garba Lyrics

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here