ટહુકા કરતો જાય મોરલો | Tahuka Karto Jay Morlo Lyrics

0
341
ટહુકા કરતો જાય મોરલો ટહુકા કરતો જાય ,
ટહુકા કરતો જાય મોરલો ટહુકા કરતો જાય ,
પેલે ટહુકે ઉડીને આવ્યો મારી અંબામાને દ્વાર ,
મારી અંબામાને લઈને તું તો ,
અંબામાને લઈને તું તો આવજે આપણે દ્વાર ,
કે મોરલો, કે મોરલો ટહુકા કરતો જાય ,
ટહુકા કરતો જાય મોરલો ટહુકા કરતો જાય ,
બીજે ટહુકે ઉડીને આવ્યો મારી બહુચરમાને દ્વાર ,
મારી બહુચરમાને લઈને તું તો ,
બહુચરમાને લઈને તું તો આવજે આપણે દ્વાર ,
કે મોરલો, કે મોરલો ટહુકા કરતો જાય ,
ટહુકા કરતો જાય મોરલો ટહુકા કરતો જાય ,
ત્રીજે ટહુકે ઉડીને આવ્યો મારી તુળજામાને દ્વાર ,
મારી તુળજામાને લઈને તું તો ,
તુળજામાને લઈને તું તો આવજે આપણે દ્વાર ,
કે મોરલો, કે મોરલો ટહુકા કરતો જાય ,
ટહુકા કરતો જાય મોરલો ટહુકા કરતો જાય ,
ચોથે ટહુકે ઉડીને આવ્યો મારી ચામુંડમાને દ્વાર ,
મારી ચામુંડમાને લઈને તું તો ,
ચામુંડમાને લઈને તું તો આવજે આપણે દ્વાર ,
કે મોરલો, કે મોરલો ટહુકા કરતો જાય ,
ટહુકા કરતો જાય મોરલો ટહુકા કરતો જાય ,
Tahuka Karto Jay Morlo Lyrics
Best Navratri Garba Lyrics

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here