ઊંચા ઊંચા બંગલા બનાવો | Ucha Ucha Bangala Banavo Lyrics | Lagnageet Lyrics

0
221
ઊંચા ઊંચા બંગલા બનાવો ,
દાદા કાચની બારીયું મેલાવો ,
કે બેની મારી ઝગ-મગ , ઝગ-મગ થાય ,
દાદા વિના કેમ ચાલશે હો રાજ ,
દાદી ……. બેન હોઈ તમારો સાથે ,
કે બેની મારી ઝગ-મગ , ઝગ-મગ થાય ,
કાકા વિના કેમ ચાલશે હો રાજ ,
કાકી  ……. બેન હોઈ તમારો સાથે ,
કે બેની મારી ઝગ-મગ , ઝગ-મગ થાય ,
મહેંદી ભરેલા પગલા માંડો આજ ,
તમારા પીઠી વાળા હાથને શણગારો રે ,
કે બેની મારી ઝગ-મગ , ઝગ-મગ થાય ,
આછેડા ઘુંઘટડા ની લાજ ,
એવા ઘુંઘટડે ઢાંક્યા તમારા રૂપ રે ,
કે બેની મારી ઝગ-મગ , ઝગ-મગ થાય ,
Uncha Uncha Bangala Banavo Lyrics
Gujarati Lagnageet Lyrics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here