આવી રૂડી મોસાળાની છાબ | Aavi Rudi Mosalani Chhab Lyrics

0
371
આવી રૂડી મોસાળાની છાબ ,
મામેરા લાવ્યા ઘણા હોસથી રે લોલ ,
મામા લાવ્યા હીરાના સેટ ,
મામીએ આપ્યા હૈયા ના હેત રે ,
આવી રૂડી …
માસી લાવ્યા સોનાના હાર ,
એમણે ઘડ્યા મોંઘા મૂલના રે લોલ ,
આવી રૂડી …
પહરો પહેરો હોશે બેની આજ ,
અમર રહે ચૂડી ચાંદલો રે લોલ ,
આવી રૂડી …
Aavi Rudi Mosalani Chhab 
Mandap Murhat Lagna Geet Lyrics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here