છોડ્યા દાદાને છોડી ડેલિયું રે | Chodiya Dadane Chodi Deliyu Lyrics

0
194
છોડ્યા દાદાને છોડી ડેલિયું રે ,
હાલ્યા સૈયરું નો સાથ રે બેનીબા ,
તમે એકવાર પિયરિયે પધારજો રે ,
છોડ્યા બાંધવ છોડી બેનડી રે ,
છોડી હાલ્યા ભોજાઈ નો સાથ રે ,
તમે એકવાર પિયરિયે પધારજો રે ,
તમે સંગાથે રેજો પ્રેમથી રે ,
તેમાં પ્રભુનો હોય વાસ રે બેનીબા ,
તમે એકવાર પિયરિયે પધારજો રે ,
સમજીને રેજો બેની સાસરે રે ,
માનજો સાસરિયા ની રીત રે ,
તમે એકવાર પિયરિયે પધારજો રે ,
Chhodiya Dada Ne Chodi Deliyu
Vidai Lagna Geet Lyrics 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here