અજબ આ જગત છે | Ajab Aa Jagat Chhe Lyrics | Dhun Lyrics

0
790
અજબ આ જગત છે ઊંડા એના પાયા
બધું જાણવા છતા મુકાતી નથી માયા
માયા રે માયા રે … માયા રે
બધું જાણવા છતા મુકાતી નથી માયા,
કોઈ શેર કે સવા શેર કદી ના થાજો
થાઓ તો ફક્ત પ શેર થાજો
જગ્યા એની રાખીને .. બનજો સવાયા
બધું જાણવા છતા મુકાતી નથી માયા,
મરણમાં ન માને ગણેશા ને કોઈ
માંડવડા માં હે રામ કેતુ નથી કોઈ
એક તો સમય છે .. બીજી બધી માયા
બધું જાણવા છતા મુકાતી નથી માયા,
સમય આવે સુખનો ત્યાં જગત હાથ જોડે
અંધારામાં પડછાયો પણ હાથ જોડે
અરે સમય આવે વહમો તો .. બને સહુ પારકા
બધું જાણવા છતા મુકાતી નથી માયા,
હો અજબ આ જગત છે ઊંડા એના પાયા
બધું જાણવા છતા મુકાતી નથી માયા
બધું જાણવા છતા મુકાતી નથી માયા
બધું જાણવા છતા મુકાતી નથી માયા,
Ajab Aa Jagat Che Unda Ena Paaya Lyrics

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here