અજરા કાંઈ જરીયા ન જાય | Ajara Kai Jariya Na Jay Lyrics

0
743
અજરા કાંઈ જરીયા ન જાય
હે જી રે વીર મારા
અજરા કાઈ જરીયા ન જાય
ધીમે રે ધીમે રે તમે સાધ પીયો રે હા ,
તન ઘોડા મન અસવાર
તમે જરણા ના ધીન ધરો ને જી ,
શીલ બરશી સાત હથિયાર
તમે માયાલા સે જુદ્ધ કરો ને હા ,
કળજુગ કાંટા કેરી વાડ
તમે જોઈ જોઈ ને પાવ ધરો ને હા ,
ચડવું મેર અસમાન
ત્યાં આડા અવળા વાંક ધણા છે હા ,
બોલ્યા કાઈ ધ્રુવ ને પ્રહલાદ
તમે અજંપાના જાપ જપો ને હા ,
Ajara Kai Jariya Na Jai Lyrics 
Prachin Bhajan Lyrics

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here