અખંડ સૌભાગ્યવતી | Akhand Saubhagyavati Lyrics

0
259
તને સાચવે પાર્વતી અખંડ સૌભાગ્યવતી ,
તને સાચવે સીતા સતી અખંડ સૌભાગ્યવતી ,
માંના ખોળા સમું આંગણું તે મુક્યું ,
બાપના મન સમું બારણું તે તજ્યુ ,
તું તો પારકા ઘરની થતી અખંડ સૌભાગ્યવતી ,
તને સાચવે પાર્વતી અખંડ સૌભાગ્યવતી ,
ભગવાનને આજ ભળાવી દીધી ,
વિશ્વાસ કરીને આજ વળાવી દીધી ,
તારો સાચો સગો છે પતિ અખંડ સૌભાગ્યવતી ,
તને સાચવે પાર્વતી અખંડ સૌભાગ્યવતી ,
akhand Saubhagyavati Lyrics
Vidai Lagna Geet Lyrics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here