જીઓ વણજારા જીઓ વણજારા | Jiyo Vanjara jiyo Vanjara Lyrics

0
543
છોડી મત જા મને એકલી વણજારા ,
છોડી મત જા, પરદેશમાં વણજારા ,
જીઓ વણજારા, જીઓ વણજારા ,
સોનું જાણીને તારો સંગ કર્યો વણજારા ,
મારે કરમે નીકળ્યા કથીર રે, વણજારા ,
જીઓ વણજારા, જીઓ વણજારા ,
ડુંગર માથે તારી દેરડી વણજારા ,
હું તો ચડી ચડી જોઉં તારી વાટ રે, વણજારા ,
જીઓ વણજારા, જીઓ વણજારા ,
કાજી મામદશાની વિનંતી વણજારા,
તમે રહી જાઓ આજની રાત રે, વણજારા ,
જીઓ વણજારા, જીઓ વણજારા ,
Jiyo Vanjara Jiyo Vanjara Lyrics
Maran Na Bhajan Lyrics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here