વાગે છે રે વાગે છે | Vage Chhe Re Vage Chhe Lyrics | Bhajan...
વાગે છે રે વાગે છે,
વૃંદાવન મોરલી વાગે છે,
તેનો શબ્દ ગગન માં ગાજે છે,
વૃંદાવન મોરલી વાગે છે,...વૃંદાવન,
વૃંદા તે વનને મારગ જાતા,
વાલો દાણ દધિના માંગે છે,...વૃંદાવન
વૃંદા તે વનમાં રાસ રસ્યો છે,
વાળો રાસમંડળમાં બિરાજે...
વાટ જુએ છે મીરા || Vat Juae Chhe Mira Lyrics || Bhajan Lyrics
વાટ જુએ છે મીરા રાંકડી રે,ઉભી ઉભી અરજકરેછે દીનાનાથની રે,મુનિવર સ્વામી મારે મંદિર પધારો રે,સેવા કરીશ દિન રાતડી રે,..ઉભી ઉભી,ફૂલના તે હાર ને ફૂલના ગજરા રે,ફૂલના તોરા ને ફૂલ પાખડી રે,..ઉભી...
વર તો ગિરિધર વર ને || Var To Giradhar Var Ne Lyrics || Bhajan...
વર તો ગિરિધર વર ને વરિયે ,વરમાળા ધરી ગિરિધર વરની છૂટે છેડે ફરીયે રે,... રાણાજી,વર તો ગિરિધર વર ને વરિયે સુણોને લાજ કોની ધરીયે,લાજ કોની ધરીયે રાણા કોના મલાજા કરીયે રે,... રાણાજી,કાગડાની...
લેને તારી લાકડી || Lene Tari Lakdi Lyrics || Bhajan Lyrics
લેને તારી લાકડી રે લેને તારી કામલીરેગાયો ચરાવવા નહીં જાઉં માવલડી ,...લેને,માખણ તો બલભદ્ર ને ખાયોહમને પાયો ખાટી હો રે છાશલડી ,...લેને,વૃંદાવન ને મારગ જાતાંપાંવમે ખુંચે જીણી કાકલડી રે ,...લેને,મીરા કહે...
રાખો રે શ્યામ હરિ || Rakho Re Shyam Hari Lyrics || Bhajan Lyrics
રાખો રે શ્યામ હરિલજ્જા મોરી રાખો શ્યામ હરિ,ભીમ હી બૈઠે અર્જુન હી બૈઠેતેને મારી ગરજ ન ન સરી,...લજ્જા,દુષ્ટ દુર્યોધન ચીરને ખેંચાવેસભા બીચ ખડી રે કરી,...લજ્જા,ગરુડ ચડી ગોવિંદજી આવ્યાચિરના તો વહાણ ભરી,...લજ્જા,બાઈમીરા...
રામ નામ સાકર કટકા || Ram Name Sakar Katka Lyrics || Bhajan Lyrics
રામ નામ સાકર કટકાહારે મુખ આવે અમીરસ ઘટકા,હારે જેને રામ ભજન પ્રીત થોડીતેની જીભલડી લ્યોને તોડીહારે જેણે રામ તણા ગુણ ગાયાતેણે જમ ના માર ન ખાયાહારે ગુણ ગાયછે મીરાંબાઈતમે હરિચરણે જાઓ...
આજ વૃંદાવન | Aaj Vrundavan Anand Sagar Lyrics
આજ વૃંદાવન આનંદ સાગર,
શ્યામળિયો રંગે રાસ રમે,
નટવર વેશે વેણ વજાડે,
ગોપી મન ગોપાળ ગમે,
એક એક ગોપી સાથે માધવ,
કરગ્રહી મંડળ માંહે ભમે,
તા થૈ તા થૈ તાન મિલાવે,
રાગ રાગણી માંહે ઘુમે,
સોળ કલાનો શશિયર શિર...
ગિરી તળેટી ને કુંડ દામોદર | Giri Taleti Ne Kund Damodar Lyrics | Narshih...
ગિરી તળેટી ને કુંડ દામોદર,
ત્યાં મહેતાજી ન્હાવા જાય,
ઢેઢ વરણ માં દ્રઢ હરિભક્તિ,
તે પ્રેમ ભરીને લાગ્યા પાય,
ગિરી તળેટી ને …
કર જોડીને પ્રાથના કીધી,
વિનંતી તણાં વદ્યા રે વચન,
મહાપુરુષ અમ અરજ એટલી,
અમારે આંગણે કરો...
કનૈયા જા જા જા | Kanaiya Ja Ja Ja Lyrics | Ja Ja Re...
કનૈયા જા જા જા , કનૈયા જા જા જા
જા જા રે ઓ કીશન કનૈયા જા જા જા
નથી હવે તું નટવર નાનો જલ્દી ડાહ્યો થા
કનૈયા જા જા …
કાનુડાનું માંગુ નાખ્યું રાધાજીની સાથે (2)
રાધાજીના...



