મહેંદી તે વાવી માળવે | Mahendi Te Vavi Malve Ne Lyrics

0
મહેંદી તે વાવી માળવેને , એનો રંગ ગયો ગુજરાત રે , મહેંદી રંગ લાગ્યો , મહેંદી તે વાવી માળવેને એનો રંગ ગયો ગુજરાત રે , મહેંદી રંગ લાગ્યો , નાનો દિયરિયો લાડકો ને ,વળી લાવ્યો...

વાગે છે વેણુ ને | Vage Chhe Venu Ne Lyrics | Lagnageet Lyrics

0
વાગે છે વેણુ ને વાગે વાંસલડી રાધા બેનીના વિવાહ આદર્યા, કાકા વીનવીએ કિશોરભાઈ તમને રૂડા માંડવડા બંધાવજો, માંડવડે રે કાંઈ દીવડા પ્રગટાવજો રાધા બેનીના વિવાહ આદર્યા, માસી વીનવીએ હિનાબેન તમને નવલા ઝવેરી તેડાવજો, ઝવેરી તેડાવજો ને ઘરેણાં ઘડાવજો રાધા બેનીના...

કાળજા કેરો કટકો મારો | Kalja Kero Katko Maro

0
કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો , મમતા રૂવે જેમ વેળુમા વીરડો ફૂટી ગ્યો , છબતો નહીં જેનો ધરતી ઉપર, પગ ત્યાં થીજી ગ્યો, ડુંગરા જેવો ઉંબરો એણે માંડ રે ઓળંગ્યો , બાંધતી નહીં...

નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે | Nadi Kinare Raivar Patang Udade

0
નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે, આવ્યો વાયરાનો ઝોલો, તૂટ્યો પતંગનો દોરો, દોરો સંધાવીને રાયવર પતંગ ઉડાડે, નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે, દોશીડાને હાટે વીરો ચૂંદડિયું મૂલવે, પહેરો નાની વહુરાણી, લાવ્યો તમારો સ્વામી, દોરો સંધાવીને રાયવર પતંગ ઉડાડે, નદીને...

નગર દરવાજે સાંઢણી ઝોકારો | Nagar Darvaje Sandhani Zokaro Lyrics

0
નગર દરવાજે સાંઢણી ઝોકારો માણારાજ મારું દલ રિઝે માણારાજ, રે સાંઢણીએ મશરૂ મંગાવો માણારાજ મારું દલ રિઝે માણારાજ, મશરૂના વીરના વાઘા સીવરાવો માણારાજ મારું દલ રિઝે માણારાજ, લાડલીની છાબ ભરાવો માણારાજ મારું દલ રિઝે માણારાજ, નગર દરવાજે સાંઢણી ઝોકારો...
error: Content is protected !!