એક વાર બોલું કે બે વાર બોલું કે | Ek Var Bolu Ke Be Var Bolu Lyrics

0
310
એક વાર બોલું કે બે વાર બોલું કે ત્રણ વાર બોલું ઓ માં,
માં તમે ગરબે રમવા આવજો…
ગરબે રમવા આવજો માડી, દર્શન દેવા આવજો,
ઉતારા દેશું રે માં તને મેડી ના મોલના,
એકવાર આવીને મારે મંદિરીયે ઉતારા કરતા જાવ,
માં તમે ગરબે રમવા આવજો…
ભોજન દેશું રે મા તને મોંઘા તે ભાવતા,
એકવાર આવીને મારે મંદિરીયે ભોજન કરતા જાવ,
માં તમે ગરબે રમવા આવજો…
Ek Var Bolu Ke Be Var Bolu Lyrics
Navratri Garba Lyrics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here