હમ પંચી પરદેશી મુસાફિર | Ham Panchi Pardeshi Musafir Lyrics | Kabir Bhajan Lyrics

0
544
હમ પંચી પરદેશી મુસાફિર આયે હે સહેલાણી
રહેવું તમારી આ નગરી માં જબ લગ હૈ દાના પાની
હમ પરદેશી પંચી મુસાફિર …
ખેલ ખેલકરી લે એ ખેલ ચોગાની
આ અવસર ફેર નહિ આવે ફેર મીલન કો નાહી
હમ પરદેશી પંચી મુસાફિર …
ચેતન હોકર ચેતજો ભાઈ નહીતર હૈ હેરાની
દેખો દુનિયા યુ ચલી જાવે જૈસે નદિયા કા પાની
હમ પરદેશી પંચી મુસાફિર …
પરદેશી ની પ્રીતડી માહે દુબ ગઈ જીંદગાની
કહા સુના માફ કરના રખના મહેરબાની
હમ પરદેશી પંચી મુસાફિર …
મનુષ્ય દેહ મહારથ હૈ પારસ કી ખાણી
કહત કબીર સુણો ભાઈ સાધુ સંત વીરલો એ જાણી
હમ પરદેશી પંચી મુસાફિર …
Ham Panchi Pardeshi Musafir
Kabir Bhajan Lyrics

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here