જય કાના કાળા | Jay Kana Kala Aarti Lyrics

0
305
જય કાના કાળા પ્રભુ જય કાના કાળા
મીઠી મોરલી વાળા (૨), ગોપીના પ્યારા ,
કામણગારા કાન કામણ કઈ કીધા ,
પ્રભુ કામણ કઈ કીધા ,
માખણ ચોરી મોહન , ચિત ચોરી લીધા ,
નંદ યશોદા ઘેર વૈકુઠ ઉતારી ,
પ્રભુ વૈકુઠ ઉતારી ,
કાલીયા મર્દાન કીધો , ગાયોને ચોરી ,
ગોવર્ધન તોળ્યો વાલે ટચલી આંગળીયે
વાલે ટચલી આંગળીયે ,
ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો , જય જય ગિરધારી ,
ગુણો તણો તુજ પાર કેમ નહિ આવે ,
પ્રભુ પાર કેમ નહિ આવે ,
નેતિ વેદ પુકારે , પુનીત ગુણ ગાવે ,
Jay Kana Kala Aarti Lyrics 
Prabhu Jay Kana Kala Lyrics

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here