જોશી રે મારા જોશ તો જુઓ | Joshi Re Mara Josh To Juo Lyrics

0
406
જોશી રે મારા જોશ તો જુઓ ને ,
કે દા’ડે મળશે ઘેલો કાન ? ,
આ કાંઠે ગંગા વ્હાલા , ઓલે કાંઠે જમુના ,
ને વચમાં છે ગોકુલ ગામ ,
જોશી રે મારા જોશ તો જુઓ ને ,
સુખડા અમારા , તલમગ જેવડા ,
ને દુ:ખડા છે મેરુ સમાન ,
જોશી રે મારા જોશ તો જુઓ ને ,
મીરાબાઈ ગાવે પ્રભુ ગીરીધરના ગુણ ,
તમને ભજીને હું ન્યાલ ,
જોશી રે મારા જોશ તો જુઓ ને ,
Joshi Re Mara Josh To Juo Ne Lyrics
Mirabai Bhajan Lyrics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here