રમતો ભમતો જાય | Ramato Bhamato Jay Lyrics

0
363
રમતો ભમતો જાય ,
આજ માંનો ગરબો ઘુમતો જાય ,
ઘુમતો ઘુમતો જાય ,
આજ માંનો ગરબો ઘુમતો જાય ,
પહેલે તે ગરબે અંબેમાં નીસર્યા..
લળી લળી લાગુ પાય ,
આજ માંનો ગરબો ઘુમતો જાય ,
બીજે તે ગરબે બહુચરમાં નીસર્યા..
સાથે છે સખીઓનો સાથ ,
આજ માંનો ગરબો ઘુમતો જાય ,
ત્રણ ભુવન માં ગરબા ને જોતા ,
દેવો હૈયે હરખાય ,
આજ માંનો ગરબો ઘુમતો જાય ,
ગરબા ને જોતા બાળકડા આજે ,
ગાંડા ઘેલા થઈ જાય ,
આજ માંનો ગરબો ઘુમતો જાય ,
ગરબા ને દીવડે સુરજ ને ચંદ્ર ,
અંબેમાં ફરી ફરી ગાય ,
આજ માંનો ગરબો ઘુમતો જાય ,
કેશવ ભવાની માં દ્વારે પધાર્યા ,
અભાગી ગુણલા ગાય ,
આજ માંનો ગરબો ઘુમતો જાય ,
Ramato Bhamato Jay Lyrics
Navratri Garba Lyrics

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here