કૃષ્ણ ભગવાન ચાલ્યા દ્વારિકા ને કાંઈ | Krushn Bhagvan Chalya Lyrics

0
566
હે …..કૃષ્ણ ભગવાન ચાલ્યા દ્વારિકા ને કાંઈ
લીધો મણીયારા વાળો વેશ ,
કે હોવ હોવ……………….
લીધો મણીયારા વાળો વેશ
કે હું તો તુને વારુયા જીહો મણીયારા
કે હું તો તુને…..વારુયા જીહો મણીયારા ,
હે …..રાધારાણી રે બેઠાં માઈયે ને કાંઈ
જુએ મણીયારા તારી વાટ
કે હોવ હોવ……………….
જુએ મણીયારા તારી વાટ
કે હું તો તુને વારુયા જીહો મણીયારા
કે હું તો તુને…..વારુયા જીહો મણીયારા ,
હે …….મણીયારા ના હાથ માં ભમર
ભાલડો ને કઈ કેડે શિરોહી તલવાર
કે હોવ હોવ……………….
કેડે શિરોહી તલવાર
કે હું તો તુને વારુયા જીહો મણીયારા
કે હું તો તુને…..વારુયા જીહો મણીયારા ,
હે ….દેરાણી જેઠાણી ના જોડલા ને કઈ
જુએ મણીયારા તારી વાટ
કે હોવ હોવ……………….
જુએ મણીયારા તારી વાટ
કે હું તો તુને વારુયા જીહો મણીયારા
કે હું તો તુને…..વારુયા જીહો મણીયારા ,
હે ……મણિયારો મણિયારો તમે
શું રે કરો છો મણિયારો નાનેરું છે બાળ
કે હોવ હોવ……………….
મણિયારો નાનેરું છે બાળ
કે હું તો તુને વારુયા જીહો મણીયારા
કે હું તો તુને…..વારુયા જીહો મણીયારા
Krishn Bhagvan Chalya Dwarika Lyrics

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here