લળી લળી પાય લાગુ ,
હે દયાળી દયાં માગુ રે મોગલ માડી ,
માં તુ ચૌદ ભુવન મા રેતી ઉડણ મા આભ લેતી,
છોરુડા ને ખમ્મા કહેતી માં મોગલ માડી,
એ મેળો છે માં ને વ્હાલો નમી ને આઇ ને હાલો ,
આયલ ના વેણે હાલો માં મોગલ માડી,
એ દાઢાળી દેવ એવી ગરજી સુણો અમારી અરજી,
આગળ તમારી મરજી મોગલ માડી,
દાન અલગારી કહે છે ભામીણા તોળા લે છે,
તને ઉદો ઉદો કે છે રે મોગલ માડી,
Ladi Ladi Pay Lagu Lyrics
Navratri Garba Lyrics
Related
error: Content is protected !!