લળી લળી પાય લાગુ ( માં તુ ચૌદ ભુવન મા રેતી ) | Ladi Ladi Pay Lagu Lyrics

0
322
લળી લળી પાય લાગુ ,
હે દયાળી દયાં માગુ રે મોગલ માડી ,
માં તુ ચૌદ ભુવન મા રેતી ઉડણ મા આભ લેતી,
છોરુડા ને ખમ્મા કહેતી માં મોગલ માડી, 
એ મેળો છે માં ને વ્હાલો નમી ને આઇ ને હાલો ,
આયલ ના વેણે હાલો માં મોગલ માડી,
એ દાઢાળી દેવ એવી ગરજી સુણો અમારી અરજી,
આગળ તમારી મરજી મોગલ માડી,
દાન અલગારી કહે છે ભામીણા તોળા લે છે,
તને ઉદો ઉદો કે છે રે મોગલ માડી,
Ladi Ladi Pay Lagu Lyrics
Navratri Garba Lyrics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here