માઁ મોગલ તારો આશરો | Maa Mogal Taro Aashro Lyrics

0
186
માઁ મોગલ તારો આશરો ,
ઓ માઁ, ઓ માઁ, ઓ માઁ ,
(માઁ મોગલ તારો આશરો)
(ઓ માઁ, ઓ માઁ, ઓ માઁ) ,
મુઠ્ઠીભર બાજરો ને ભર્યો પણીયારો દેજે ,
આંગણિયે પારણા ઝુલાવજે ,
માઁ, આંગણિયે પારણા ઝુલાવજે ,
દીવાની દિવેટ ને ઘી થી પલાળજે ને નેહડા રૂડાં દીપાવજે,
માઁ, નેહડા રૂડાં દીપાવજે ,
કે તારા ચરણોની ચડતી રાખજે…, માઁ
કે તારા છોરૂડા ચડતી રાખજે ,
માઁ રાખજે ને આયલ ભણજેને મીઠો હોંકારો ,
ઓ, માઁ મોગલ તારો આશરો ,
ઓ માઁ, ઓ માઁ, ઓ માઁ ,
(માઁ મોગલ તારો આશરો) ,
(ઓ માઁ, ઓ માઁ, ઓ માઁ) ,
એક હાથે ત્રિશૂળ તારા, એક હાથે મમતા ,
બેફિકર છોરુડા રમતાં, હે માઁ તારા બેફિકર છોરુડા રમતાં ,
ભુલીયે તને જો માઁ, તું ના ભૂલતી ,
રાખજે તને ગમતાં, હે માઁ, રાખજે તને ગમતાં ,
કે રખે તેડવાને આવે યમ કોક દિ…, ઓ માઁ
કે રખે તેડવાને આવે યમ કોક દિ, જોને કોક દિ ,
મોગલ નામ લેતાં જાય જીવ મારો ,
ઓ, માઁ મોગલ તારો આશરો ,
ઓ માઁ, ઓ માઁ, ઓ માઁ ,
(માઁ મોગલ તારો આશરો) ,
(ઓ માઁ, ઓ માઁ, ઓ માઁ) ,
Maa Mogal Taro Aashro Lyrics
Mogal Maa Na Geet Lyrics

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here