ઓ દાદીમાં મૈયર માં મનડું નથી લાગતું | Maiyar Ma Manadu Nathi Lagtu Lyrics

0
194
હે …જીણા જીણા મોરલિયા બેસાડો મારા માંડવે ,
હે …જીણા જીણા મોરલિયા બેસાડો મારા માંડવે ,
કે અલ લીલા તોરણીયા બંધાવો મારા આંગણે ,
કે ને બેની કે ને તું શાને ઉતાવળી થાય રે ,
ઓ બેની બા મૈયરમાં મનડું નથી લાગતું ,
ઓ બેની બા મૈયરમાં મનડું નથી લાગતું ,
હે આખી આખી રાત્યું
હે આખી આખી રાત્યું મને નિંદરડી ના આવે ,
આંખલડી મીચું તો મને સોડલીયા સતાવે ,
હાય રે હાય ઓય ઓય માં ,
હે આખી આખી રાત્યું મને નિંદરડી ના આવે ,
આંખલડી મીચું તો મને સોડલીયા સતાવે ,
હે… જીણી જીણી ઘૂઘરડી ટંકાવો મારા કામખે ,
ઓય ઓય ઓય , ઓય ઓય ઓય
જીણી જીણી ઘૂઘરડી ટંકાવો મારા કામખે ,
કેને એલી નખરાળી તું શાને ગાંડી થાય રે ,
ઓ ભાભી માં મૈયર માં મનડું નથી લાગતું ,
ઓ ભાભી માં મૈયર માં મનડું નથી લાગતું ,
કુવારા કમખામાં બોલે છે કોયલ રાણી ,
મને કેતા આવે લાજુ મારે થાવું છે પટરાણી ,
હા ભઈ હા વાહ રે વાહ ,
કુવારા કમખામાં બોલે છે કોયલ રાણી ,
મને કેતા આવે લાજુ મારે થાવું છે પટરાણી ,
મીઠી મીઠી શરણાયું વગડાવો મારા માંડવે ,
ઓય ઓય ઓય , ઓય ઓય ઓય ,
મીઠી મીઠી શરણાયું વગડાવો મારા માંડવે ,
કેને એલી લાડકડી તું શાને ઉતાવળી થાય રે ,
ઓ દાદીમાં મૈયર માં મનડું નથી લાગતું ,
ઓ દાદીમાં મૈયર માં મનડું નથી લાગતું ,
રૂડા માંડવડા રોપવો એમાં મોતીડા વેરાવો ,
બજોટીયા ઢરાવી મને પીઠી રે ચોળાવો ,
વાહ ભઈ વા હા ભઈ હા ,
માંડવડા રોપવો મોતીડા વેરાવો ,
બજોટીયા ઢરાવી મને પીઠી રે ચોળાવો ,
જાનેરી ગમતી જાનો તેળાવો મારા માંડવે ,
ઓય ઓય ઓય , ઓય ઓય ઓય ,
જાનેરી ગમતી જાનો તેળાવો મારા માંડવે ,
કેને એલી કાનુડી તું શાને અઘેરી થાય રે ,
કેવાય ના મૈયર માં મનડું નથી લાગતું ,
કેવાય ના મૈયર માં મનડું નથી લાગતું ,
Jina Jina Moraliya Besado Mara Mandave 
O Dadi Maa Maiyar Maa Manadu Nathi Lagatu 
Maiyar Ma Manadu Lagna Geet Lyrics

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here