રાધે રાધે શ્યામ બોલો | Radhe Radhe Shyam Bolo Lyrics | Krishn Bhajan Lyrics

0
849
રાધે રાધે શ્યામ બોલો મોહન મુરારી
મોહન મુરારી વાલો છે ગિરધારી
રાધે રાધે શ્યામ ….
રાધારાની બંસરી તો સુર હૈ મુરારી
રાધારાની ચુંદડી હૈ તો રંગ હૈ મુરારી
રાધારાની ઝાંઝર તો ઘૂઘરી મુરારી
રાધે રાધે શ્યામ …
શ્રાવણની કાળી કાળી રાતડી અંધારી
બંસરી બજાવે વાલો લાગે પ્યારી પ્યારી
રાધે રાધે શ્યામ …
બંસરી કી ધૂન મેં જાઉં વારી વારી
વાગી રે વાગી મારા કલેજે કટારી
રાધે રાધે શ્યામ …
પીયુ મારો શ્યામને હું રાધા લટકાળી
જનમો જનમની આ પ્રીતડી અમારી
રાધે રાધે શ્યામ …

Krishn Dhun Lyrics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here