રામ કહો શ્રી કૃષ્ણ કહો | Ram Kaho Shri Krishn Kaho Lyrics

0
775
રામ કહો શ્રી કૃષ્ણ કહો આ અવસર છે કેવાનો
માયા માયા વણસી રામનામ રેવાનું ,
રાવણ સરખી રાજા ચાલ્યા અંત કાળમાં આંટી રે
પલક વારમાં પકડી લીધા જાણે જમણા ઘાંટી રે ,
લખો સરીખો લાખો લુટાણા કાળે નાખ્યા કુટી રે
કરોડપતિના જોર ના ચાલ્યા એવા ગયા કઈ ઉઠીને ,
કેવાનું તો સૈને કહીયે અંતરતાળી લાગી રે
ભણે નરસૈયો ભજતા પ્રભુને ભવની ભાવટ ભાંગી રે ,
Ram Kaho Shri Krishn Kaho Lyrics
Narshih Maheta Bhajan Lyrics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here