સોનલ ગરબો શિરે અંબે માં | Sonal Garbo Shire Lyrics | Navratri Garba Lyrics

0
2690
સોનલ ગરબો શિરે અંબે માં , ચાલો ધીરે ધીરે
સોનલ ગરબો શિરે અંબે માં , ચાલો ધીરે ધીરે ..
ચાલો ધીરે ધીરે , ચાલો ધીરે ધીરે
ચાલો ધીરે ધીરે .. ધીરે .. સોનલ ગરબો શિરે …
સખીયો સંગાથે કેવા ઝૂમે છે
ફરરર ફૂદડી ફરે અંબે માં , ચાલો ધીરે ધીરે..
લટકે ને મટકે રસ રમે છે
સખીઓ સંગાથે કેવા ઝૂમે છે
ફરરર ફૂદડી ફરે અંબે માં , ચાલો ધીરે ધીરે..
સોનલ ગરબો શિરે અંબે માં , ચાલો ધીરે ધીરે
સોનલ ગરબો શિરે અંબે માં , ચાલો ધીરે ધીરે ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here