Tag: lagnageet lyrics
વાગે છે વેણુ ને | Vage Chhe Venu Ne Lyrics | Lagnageet Lyrics
વાગે છે વેણુ ને વાગે વાંસલડી
રાધા બેનીના વિવાહ આદર્યા,
કાકા વીનવીએ કિશોરભાઈ તમને
રૂડા માંડવડા બંધાવજો,
માંડવડે રે કાંઈ દીવડા પ્રગટાવજો
રાધા બેનીના વિવાહ આદર્યા,
માસી વીનવીએ હિનાબેન તમને
નવલા ઝવેરી તેડાવજો,
ઝવેરી તેડાવજો ને ઘરેણાં ઘડાવજો
રાધા બેનીના...
પરથમ ગણેશ બેસાડો | Paratham Ganesh Besado Lyrics
પરથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા,
ગણેશની સ્થાપના કરાવો રે મારા ગણેશ સૂંઢાળા,
તેત્રીસ કરોડ દેવતા સીમડીએ પધાર્યા,
ગોવાળિયાનાં મન રે મારા ગણેશ દુંદાળા,
તેત્રીસ કરોડ દેવતા વાડીએ પધાર્યાં,
હરખ્યાં માળીડાનાં મન રે મારા ગણેશ...
મહેંદી તે વાવી માળવે | Mahendi Te Vavi Malve Ne Lyrics
મહેંદી તે વાવી માળવેને , એનો રંગ ગયો ગુજરાત રે ,
મહેંદી રંગ લાગ્યો ,
મહેંદી તે વાવી માળવેને એનો રંગ ગયો ગુજરાત રે ,
મહેંદી રંગ લાગ્યો ,
નાનો દિયરિયો લાડકો ને ,વળી લાવ્યો...
કોયલ બેઠી આંબલીયા ની ડાળ | Koyal Bethi Ambaliya Ni Dal Lyrics | Lagna Geet...
કોયલ બેઠી આંબલીયા ની ડાળ
મારો મોરલીયો બેઠો રે
ગઢને કાંગરે માણારાજ
કોડીલા વીર તમે કોયલને રે ઉડાળો આપણ દેશ
કોયલ માંગે કડલાની જોડ
મારો મોરલીયો માંગે રે
લટીયેલ લાડલી માણારાજ
હોસીલા વીર તમે કોયલને રે ઉડાળો આપણ...
સુરજ ઉગ્યો રે | Suraj Ugyo Re Lyrics | Prachin Lagna Geet Lyrics
સુરજ ઉગ્યો રે કેવડિયા ની ફ્ડશે કે
વાણેલા ભલે વાયા રે
સુરજ ઉગ્યો રે કેવડિયા ની ફ્ડશે કે
વાણેલાભલે વાયા રે
કે સુરજ ઉગ્યો …
સુતા જાગો રે વાસુદેવ ના નંદ કે
વાણેલા ભલે વાયા રે
તમે જાગો...
ગણેશ પાટ બેસાડીએ | Ganesh Pat Besadiye Lyrics | Lagnageet
ગણેશ પાટ બેસાડીએ, ભલા નીપજે પકવાન
સગા સંબંધી તેડીએ, જો પુજ્યાં હોય મોરાર...જેને તે આંગણ પીપળો, તેનો તે ધન્ય અવતાર
સાંજ સવારે પૂજીયે, જો પુજ્યાં હોય મોરાર...જેને તે આંગણ ગાવડી, તેનો તે ધન્ય...