વારી જતાં દિલ ને વારી શક્યો નહી | Vari Jata Dil Ne Vari Shakyo Nahi Lyrics

0
617
વારી જતા દિલ ને વારી શક્યો નહિ
મરતાને મોત માંથી હું ઉગારી શકયો નહિ
વારી જતા દિલ માં …
એક ભૂલ ને છુપાવા કીધી હાજર ભૂલ
કિન્તુ નજીવી ભૂલ સુધારી શક્યો નહિ
વારી જતા દિલ માં …
તારી અગાધ પ્રેમ દેખી લો
ભાણો સર્વદા મારું ભલું બુરું હું વિચારી શક્યો નહિ
વારી જતા દિલ માં …
નાઝીર કહે મને રહી ગયો રંજ ઉમર ભર
અને ગળે વાત ને ઉતારી શક્યો નહિ
વારી જતા દિલ માં …
Vari Jata Dil Ne Vari Shakyo Nahi Lyrics
Nazir Gazal Lyrics

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here