Tag: bhajan book lyrics

કાનજી તારી માં કહેશે પણ | Kanji Tari Maa Kahese Pan Lyrics

0
કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું રે, એટલું કહેતા નહીં માને તો ગોકુળ મેલી દેશું રે, માખણ ખાતા નહોતું આવડતું મુખ હતુ તારૂં એંઠું રે, ગોપીઓએ તારું ઘર કેરાણુ જઈ ખુણામાં પેઠુ...

કેસર ભીના કાનજી | Keshar Bhina Kanji Lyrics | Narshih Maheta Bhajan Lyrics

0
કેસર ભીના કાનજી , કસુંબે ભીની નાર , લોચન ભીનાં ભાવશુ , ઊભા કુંજને દ્વાર , કેસર ભીના કાનજી, બેમાં સુંદર કોને કહીયે, વનિતા કે વ્રજનાથ, નિરખું પરખું પ્રુરુષોત્તમને, માણેકડા બેઉ હાથ, કેસર ભીના કાનજી, વેગે કુંજ પધારિયા, લચકે થઈ ઝકઝોળ, નરસૈયાનો સ્વામી...

આજ વૃંદાવન | Aaj Vrundavan Anand Sagar Lyrics

0
આજ વૃંદાવન આનંદ સાગર, શ્યામળિયો રંગે રાસ રમે, નટવર વેશે વેણ વજાડે, ગોપી મન ગોપાળ ગમે, એક એક ગોપી સાથે માધવ, કરગ્રહી મંડળ માંહે ભમે, તા થૈ તા થૈ તાન મિલાવે, રાગ રાગણી માંહે ઘુમે, સોળ કલાનો શશિયર શિર...

ગિરી તળેટી ને કુંડ દામોદર | Giri Taleti Ne Kund Damodar Lyrics | Narshih...

0
ગિરી તળેટી ને કુંડ દામોદર, ત્યાં મહેતાજી ન્હાવા જાય, ઢેઢ વરણ માં દ્રઢ હરિભક્તિ, તે પ્રેમ ભરીને લાગ્યા પાય, ગિરી તળેટી ને … કર જોડીને પ્રાથના કીધી, વિનંતી તણાં વદ્યા રે વચન, મહાપુરુષ અમ અરજ એટલી, અમારે આંગણે કરો...

આજ મારા નયણા | Aaj Mara Nayana Safal Lyrics | Narshi Maheta bhajan Lyrics

0
આજ મારા નયણા સફળ નાથને નીરખી , સુંદર વદન નિહાળીને મારા હૈયામાં હરખી, જે રે મારા મનમાં હતું વ્હાલાએ કીધું , પ્રીતે પ્રભુજી પધારિયા આવી આલિંગન દીધું, વહાલો મારો વિહારીલો તેહને જાવા ન દિજે, હાથ થકી નવ...

આ શેરી વળાવી | Sheri Valavi Lyrics | Narshih Maheta Bhajan Lyrics

0
આ શેરી વળાવી સજ્જ કરું,ઘેરે આવોને આંગણિયે પથરાવું ફૂલ, વાલમ ઘરે આવોને આ ઉતારા દેશું ઓરડા ઘરે આવો ને દેશું દેશું મેડીના મોલ મારા ઘરે આવો ને આ શેરી વળાવી … આ દાતણ દેશું દાડમી ઘરે...

કનૈયા જા જા જા | Kanaiya Ja Ja Ja Lyrics | Ja Ja Re...

0
કનૈયા  જા જા જા , કનૈયા જા જા જા જા જા રે ઓ કીશન કનૈયા જા જા જા નથી હવે તું નટવર નાનો જલ્દી ડાહ્યો થા કનૈયા  જા જા … કાનુડાનું માંગુ નાખ્યું  રાધાજીની સાથે (2) રાધાજીના...
error: Content is protected !!