Tag: garba lyrics
કાન તારી મોરલીયે | Kan Tari Moraliye Lyrics
કાન તારી મોરાલીયે મોહિને,
ગરબો ઘેલો કીધો.
એવા સર્વર સાદની,
રે માજમ રાત ની,
જીરે મોરાલી ક્યારે વાગી.
હે કાન તારી મોરલીયે મોહિને…
હે કાન તારી મોરલીયે મોહિને,
રોતા બાલ મેલ્યા.
એવા સર્વર સાદની,
રે માજમ રાત ની,
જીરે વિજોગન કયારે...
ચપટી ભરી ચોખા ને | Chapti Bhari Chokha Ne Garba Lyrics
ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો
શ્રીફળની જોડ લઈએ રે
હાલો હાલો પાવાગઢ જઈએ રે,
માને મંદિરીયે સુથારી આવે,
સુથારી આવે માના બાજોઠ લઈ આવે,
બાજોઠની જોડ લઈને રે… હાલો,
માને મંદિરીયે કસુંબી આવે,
કસુંબી આવે માની...
પરથમ સમરું સરસ્વતી ને | Paratham Samaru Saraswati Ne Garba Lyrics
પરથમ સમરું સરસ્વતી ને
ગુણપત લાગુ પાય
હે રમવા નીસર્યા માં,
હે અલબેલી સૌ જોગણી ને
ગરબે રમવા જાય હો હો..
હે અલબેલી સૌ જોગણી ને
ગરબે રમવા જાય
હે રમવા નીસર્યા માં,
પરથમ સમરૂં સરસ્વતી ને
ગુણપત લાગુ પાય
હે...
મારી મહિસાગરને આરે ઢોલ | Mari Mahisagar Ni Aare Dhol Lyrics
હે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે
વાગે સે, ઢોલ વાગે સે
હે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે
ગામ ગામનાં સોનીડા આવે સે
એ આવે સે, હુ લાવે સે
મારા માની નથણીયું લાવે સે
મારી મહિસાગરને...
આજ ગગન થી ચંદન ઢોળાય | Aaj Gagan Thi Chandan Dholay Re Lyrics |...
આજ ગગન થી ચંદન ઢોળાય રે
સહિયર મુને આંસુ ના ભણકારા થાય
કોઈ આવતું ક્ષિતિજ થી પરખાય રે
આછા આછા ચાંદની ના ચમકારા થાય
આજ ગગન થી ચંદન ઢોરાય રે
સહિયર મુને આંસુ ના ભણકારા થાય…
આસમાની...
હું તને વિનવું ખોડીયાર માં | Hu Tane Vinavu Khodiyar Maa Lyrics
હું તને વિનવું ખોડીયાર માં , ખોડીયાર માં
ગરબે રમવા આવ રે ,
સરખે સરખી સાહેલડી માં , રમવા નીસર્યા માં ,
ગડી ગડીનો ડમલો રે પૂજા માં ડમરા ,
સરખે સરખી સાહેલડી રમવા નીસર્યા...
જીવણજી નઇ રે જવા દઉં આજ | JIvanji Nai Re Java Dau Aaj Lyrics
જીવણજી નઇ રે જવા દઉં આજ ,
કે વનમાં રાતલડી રાખું રે ,
કે મારી નથડીનો શણગાર ,
મારા રૂદીયામાં માં રાખું રે ,
કે મારી ટીલડીનો શણગાર ,
મારા હૈયામાં રાખું રે ,
જીવણજી નઇ રે...
માનો ગરબો રે | Mano Garbo Re Rame Raj Ne Darbar lyrics
માનો ગરબો રે , રમે રાજ ને દરબાર ,
રમતો ભમતો રે આવ્યો કુંભારી ને દ્વાર ,
અલી કુંભારી ની નાર તું તો સુતી હોય તો જાગ ,
માના ગરબે રે , રૂડા કોડિયા...
મહેંદી તે વાવી માળવે | Mahendi Te Vavi Malve Ne Lyrics
મહેંદી તે વાવી માળવેને , એનો રંગ ગયો ગુજરાત રે ,
મહેંદી રંગ લાગ્યો ,
મહેંદી તે વાવી માળવેને એનો રંગ ગયો ગુજરાત રે ,
મહેંદી રંગ લાગ્યો ,
નાનો દિયરિયો લાડકો ને ,વળી લાવ્યો...
ટહુકા કરતો જાય મોરલો | Tahuka Karto Jay Morlo Lyrics
ટહુકા કરતો જાય મોરલો ટહુકા કરતો જાય ,
ટહુકા કરતો જાય મોરલો ટહુકા કરતો જાય ,
પેલે ટહુકે ઉડીને આવ્યો મારી અંબામાને દ્વાર ,
મારી અંબામાને લઈને તું તો ,
અંબામાને લઈને તું તો આવજે...