Tag: Prachin Gujarati Garba Lyrics

તારા વિના શ્યામ મને એકલડું લાગે | Tara Vina Shyam Mane Lyrics

0
તારા વિના શ્યામ મને એકલડું લાગે , રાસ રમવાને વેલો આવજે , તારા વિના શ્યામ એકલડું લાગે , રાસ રમવાને વેલો આ..વ..જે… શરદ પૂનમની રાતડી , ઓહો .. ચાંદની ખીલી છે ભલી ભાતની , તું ના આવે...

સાચી રે મારી સત રે ભવાની મા | Sachi Re Mari Sat Re Bhavani...

0
સાચી રે મારી સત રે ભવાની મા, અંબા ભવાની મા , હું તો તારી સેવા કરીશ મૈયા લાલ , નવ નવ નોરતાં પૂજાઓ કરીશ મા , વિરાટનો ગરબો તારો ઝીલીશ મૈયા લાલ , સાચી રે...

લળી લળી પાય લાગુ ( માં તુ ચૌદ ભુવન મા રેતી ) | Ladi...

0
લળી લળી પાય લાગુ , હે દયાળી દયાં માગુ રે મોગલ માડી , માં તુ ચૌદ ભુવન મા રેતી ઉડણ મા આભ લેતી, છોરુડા ને ખમ્મા કહેતી માં મોગલ માડી,  એ મેળો છે માં ને...

કુમ કુમ ના પગલા પડ્યા | Kum Kum Na Pagla Padya Lyrics

0
કુમ કુમ ના પગલા પડ્યા , માડીના હેત ઢળ્યા , જોવા લોક ટોળે વળ્યા રે , માડી તારા આવવાના એંધાણ થયા , માડી તું જો પધાર , સજી સોળે શણગાર , આવી મારે તું દ્વાર...

ઊંચા ઊંચા રે માડી તારા ડુંગરા | Uncha Uncha Re Madi Tara Lyrics

0
ઊંચા ઊંચા રે માડી તારા ડુંગરા રે લોલ, કે ડુંગર ઉપર ટહુકે ઝીણા મોર, કે ગરબે રમવા આવજો રે લોલ, ઊંચા ઊંચા રે પહેલો પત્ર રે પાવાગઢ મોકલ્યો રે લોલ, કે દેજો મારી કાળકા માને...
error: Content is protected !!