ગોરી તારાં નેપુર રણ ઝણ | Gori Tara Nepur Ran Zan Lyrics

0
ગોરી તારાં નેપુર રણ ઝણ વાજ્યાં રે, વાજ્યાં કાઈ માજમ રાત મોજાર, સૂતું  નગર બધુ  જગાડિયુ તે તો તારા ઝાંઝર નો ઝમકાર, સેજલડી ઢંઢોળી હું પાછી ફરી રે, પીયુડો તે પોઢ્યો પાડોસણ પાસ, એક ને અનેક વહાલો...

જે ગમે જગત ગુરૂ જગદીશ ને | Je Game Jagat Guru Jagadishne Lyrics

0
જે ગમે જગત ગુરૂ જગદીશ ને, તે  તણો  ખર ખરો  ફોક કરવો, આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે, ઊગરે  એજ  ઉદ્દવેગ ધરવો, હું કરું હું કરું એજ અજ્ઞાનતા, શકટ નો  ભાર જેમ શ્વાન તાણે, સૃષ્ટિ મંડાણ છે...

જ્યાં લગી આત્મ તત્વ | Jya Lagi Aatm Tatva Lyrics

0
જ્યાં લગી આત્મ તત્વ ચિન્ત્યો નહિ, ત્યાં લગી સાધના સર્વ જૂઠી, મનુષ્ય-દેહ તારો એમ એળે ગયો માવઠાની જેમ વૃષ્ટિ જૂઠી , શુ થયું સ્નાન, સન્ધ્યા ને પૂજા થકી, શું થયું ઘેર  રહી  દાન દીધે શું થયું જટા ભસ્મ...

તમારો ભરોસો મને ભારી | Tamaro Bharoso Mane Bhari Lyrics

0
 તમારો ભરોસો મને ભારી, સીતાના સ્વામી, તમારો ભરોસો મને ભારી, રંક ઉપર વ્હાલો ચમ્મર ઢોળાવે, ભૂપને કીધા ભીખારી, સીતાના સ્વામી, નખ વધારી હિરણયાકશ્યપ માર્યો, પ્રહલાદ લીધો ઉગારી,સીતાના સ્વામી, ભલે મળયો મેઁ તા નરસૈંઇ નો સ્વામી, નામ ઉપર જાઉં...

ધ્યાન ધર હરિતણું || Dhyan Dhar Haritanu Lyrics || Bhajan Lyrics

0
ધ્યાન ધર હરિતણું,અલ્પમતિ આળસુ,જે  થકી  જન્મના  દુઃખ  જાયે,અવળ ધાંધો કરે અરથ, કાઈ નવ સરે,માયા દેખાડીને  મૃત્યુ વહાયે,સકળ કલ્યાણ શ્રી કૃષ્ણ ના ચરણો માં,શરણ આવે  કલ્યાણ  હોયે,અવળ વેપાર  તું, મેલ  મિથ્યા કરી,કૃષ્ણ...

જશોદા તારા કાનુડાને | Jasoda Tara Kanuda Ne Lyrics

0
ગોપી , જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે, આવડી ધુમ મચાવે વ્રજમાં કોઇ નહિ પૂછણહાર રે… જશોદા શીકું તોડ્યું ગોરસ ઢોળ્યું,ઉઘાડીને બ્હાર રે , માખણ ખાધુ,વેરી નાંખ્યું, જાણ કીધું આ વાર રે … જશોદા ખાખા...

નાગર નંદજીના લાલ | Nagar Nandji Na Lal Lyrics

0
નાગર નંદજીના લાલ, નાગર નંદજીના લાલ, રાસ  રમંતાં  મારી નથડી  ખોવાણી , કાના'  જડી  હોયતો  આપ, રાસ  રમંતાં  મારી નથડી  ખોવાણી , નાની નાની નથડી ને મહી  જડેલા મોતી, નથડી કારણ નૃત્ય કરું જોતી જોતી , નાની...

નાનું સરખું ગોકુળિયું | Nanu Sarkhu Gokuliyu Lyrics

0
નાનું સરખું ગોકુળિયું મારે વ્હાલે વૈકુંઠ કીધું  રે , ભક્ત જનોને લાડ લડાવી ગોપીયો ને સુખ દીધું રે , ખટદર્શન ખોળ્યો ન લાધે, મુનિજનને ધ્યાન ના'વે રે, છાસ વલોવે નંદ ઘેર વ્હાલો વૃંદાવન ધેનુ ચરાવે  રે , વણ કીધે...

નારાયણ નું નામ જ લેતા | Narayan Nu Nam Leta Lyrics

0
નારાયણ નું નામ જ લેતા, વારે તેને ભજીયે રે, મનચા વાચા કર્મણા કરીને લક્ષ્મી વરને ભજીયે રે, કુળને તજીયે કુટુંબ તજીયે તજીયે માં ને બાપ રે, ભગિની ,સુત, દાસને તજીયે, જેમ તજે કસુકી સાપ રે, પ્રથમ...

નીરખે ગગનમાં || Nirkhe Gagan Ma Lyrics || Bhajan Lyrics

0
નીરખે ગગનમાં કોણ ઘુમી રહ્યોતે, જ,હું,  તે, જ,હું,શબ્દ બોલે ,શ્યામના ચરણમાં ઈચુ છું મરણ,અહીંયા કોઈ નથી કૃષ્ણ  તોલે,શ્યામ શોભા ઘણી, બુદ્ધિ નવ શકે કળી,અનંત ઓચ્છવમાં પંથ  ભૂલી,જડ ને ચેતન્ય રસ કરી...
error: Content is protected !!