ધ્યાન ધર હરિતણું || Dhyan Dhar Haritanu Lyrics || Bhajan Lyrics
ધ્યાન ધર હરિતણું,અલ્પમતિ આળસુ,જે થકી જન્મના દુઃખ જાયે,અવળ ધાંધો કરે અરથ, કાઈ નવ સરે,માયા દેખાડીને મૃત્યુ વહાયે,સકળ કલ્યાણ શ્રી કૃષ્ણ ના ચરણો માં,શરણ આવે કલ્યાણ હોયે,અવળ વેપાર તું, મેલ મિથ્યા કરી,કૃષ્ણ...
વારિ જાઉં રે સુંદર શ્યામ || Vari Jau Re Sundar Shyam Lyrics || Bhajan...
વારિ જાઉં રે સુંદર શ્યામ તમારા લટકાને,લટકે ગોકુળ ગૌ ચારી ને, લટકે વાલો વશ રે,લટકે જઈ દાનવળ પીધો, લટકે માર્યો કંસ રે,...વારિ જાઉં,લટકે જઈ ગોવર્ધન ધરિયો, લટકે પલટન વાળી રે,લટકે જઈ...
જા જા નીંદરા હું તને વારું | Ja Ja Nindra Hu Tane Varu Lyrics
જા જા નીંદરા , હું તને વારું,
જા જા નીંદરા , હું તને વારું‚
તું છો નાર ધુતારી રે ..જા જા નીંદરા..
જા જા નીંદરા , હું તને વારું,
નીંદરા કહે હું નહી રે ધુતારી‚...
આજની ઘડી તે રળિયામણી | Aaj Ni Ghadi Te Radiyamani Lyrics
આજની ઘડી તે રળિયામણી,
હા રે મારો વ્હાલોજી આવ્યાની વધામણી જી રે,
આજની ઘડી તે …
જી રે તરીયા તોરણ તે બંધાવિયા,
હે મારા વ્હાલાજીને મોતીડે વધાવિયાં જી રે
આજની ઘડી તે …
જી રે લીલુડા વાંસ...
હા રે દાણ માંગે || Hare Dan Mange Lyrics || Bhajan Lyrics
હા રે દાણ માંગે કાનુડો દાણ માંગે,હા રે તારી મોરલી ના બોલ વાગે,...કાનુડો દાણ માંગે,હા રે કાન કિયા મલક નો સુબો,હા રે મારા મારગ વચમાં ઉભો,...કાનુડો દાણ માંગે,હાં રે કાન કિયા...
ગોરી તારાં નેપુર રણ ઝણ | Gori Tara Nepur Ran Zan Lyrics
ગોરી તારાં નેપુર રણ ઝણ વાજ્યાં રે,
વાજ્યાં કાઈ માજમ રાત મોજાર,
સૂતું નગર બધુ જગાડિયુ
તે તો તારા ઝાંઝર નો ઝમકાર,
સેજલડી ઢંઢોળી હું પાછી ફરી રે,
પીયુડો તે પોઢ્યો પાડોસણ પાસ,
એક ને અનેક વહાલો...
જાગીને જોઉં તો | Jagi Ne Jou To Lyrics
જાગીને જોઉં તો જગત દીસે નહિ
ઊંઘમાં અટપટા ભોગ ભાસે
ચિત્ત ચેતન્ય વિલાસ તદરૂપ છે
બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે …જાગીને
પંચ મહાભૂત પરબ્રહ્મ વીશે ઉપજ્યાં
અણ અણુમાહી રહ્યાં રે વળગી
ફૂલ ને ફળ તો તો વૃક્ષના...
કાનજી તારી માં કહેશે પણ | Kanji Tari Maa Kahese Pan Lyrics
કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું રે,
એટલું કહેતા નહીં માને તો ગોકુળ મેલી દેશું રે,
માખણ ખાતા નહોતું આવડતું મુખ હતુ તારૂં એંઠું રે,
ગોપીઓએ તારું ઘર કેરાણુ જઈ ખુણામાં પેઠુ...
આશા ભર્યા તે અમે આવિયા | Asha Bharya Te Ame Aaviya Lyrics
આશા ભર્યા તે અમે આવિયા,
ને મારે વાલે રમાડ્યા રાસ રે,
આવેલ આશા ભર્યાં,
શરદપૂનમ ની રાતડી ને,
કાઈ ચાંદો ચડ્યો આકાશ રે ,
આવેલ આશા ભર્યાં,
વૃંદા તે વનના ચોકમાં ,
કાંઇ નામે નટવર લાલરે ,
આવેલ આશા...
જે ગમે જગત ગુરૂ જગદીશ ને | Je Game Jagat Guru Jagadishne Lyrics
જે ગમે જગત ગુરૂ જગદીશ ને,
તે તણો ખર ખરો ફોક કરવો,
આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે,
ઊગરે એજ ઉદ્દવેગ ધરવો,
હું કરું હું કરું એજ અજ્ઞાનતા,
શકટ નો ભાર જેમ શ્વાન તાણે,
સૃષ્ટિ મંડાણ છે...






