વાંક નથી કાંઈ અમારો | Vank Nathi Kai Amaro Lyrics
વાંક નથી કાંઈ અમારો , લક્ષ્મણ વાંક નથી અમારો ,
દોષ નથી રે અમારો , લક્ષ્મણ દોષ નથી કાંઈ અમારો ,
સતી સીતાજી રથમાં બેઠા લક્ષ્મણ હાંકન હારો ,
ઋષિ મુનિનો આશ્રમ આવ્યો આવ્યો છે...
તમારો ભરોસો મને ભારી | Tamaro Bharoso Mane Bhari Lyrics
તમારો ભરોસો મને ભારી,
સીતાના સ્વામી, તમારો ભરોસો મને ભારી,
રંક ઉપર વ્હાલો ચમ્મર ઢોળાવે,
ભૂપને કીધા ભીખારી, સીતાના સ્વામી,
નખ વધારી હિરણયાકશ્યપ માર્યો,
પ્રહલાદ લીધો ઉગારી,સીતાના સ્વામી,
ભલે મળયો મેઁ તા નરસૈંઇ નો સ્વામી,
નામ ઉપર જાઉં...
વૈષ્ણવ જન તો | Vaishnav Jan To Tene Kahiye Lyrics
વૈષ્ણવ જન તો તેને રે કહીયે
જે પીડ પરાઈ જાણે રે,
પરદુખે ઉપકાર કરે તોયે
મન અભિમાન નઆણે રે,
સકળ લોકમાં સહુને વંદે,
નિંદા ન કરે કેની રે,
વાચ કાછ મન નીચલ રાખે
ધન ધન જનની તેની રે,
વૈષ્ણવજન…
સમ...
આજ મારે ઘેર | Aaj Mare Gher Avone
આજ મારે ઘેર આવોને મહારાજ,
આજ મારી મિજબાની છે રાજ,
મારે ઘેર આવોને મહારાજ,
ઉંચા રે બાજોઠ ઢળાવું,
અપને હાથસે ગ્રાસ ભરાવું,
ઠંડા જળ ઝારી ભરી લાવું ,
રુચિ રુચિ પાવન મહારા
આજ મારે ઘેર આવો ,
બહુ મેવા...
કર્મનો સંગાથી રાણા મારુ | Karmno Sangathi Lyrics
કર્મનો સંગાથી રાણા મારુ કોઈ નથી
હેજી રે કર્મનો સંગાથી, રાણા મારુ કોઈ નથી,
હેજી રે કર્મનો સંગાથી, હરિ વિના કોઈ નથી,
હો હો રે એક રે ગાયના દો દો વાછરું,
લખ્યા એના જુદા જુદા...
જૂનું તો થયું રે દેવળ | Junu To Thayu Re Deval Lyrics
જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું,
મારો હંસલો નાનો ને દેવળ જુનુ તો થયું,
આરે કાયા રે હંસા ડોલવાને લાગી વાલા,
પડી ગયા દાંત માયલું રેખું તો રહ્યું,
મારો હંસલો નાનો ને,
તારે ને...
અખંડ વરને વરી | Akhand Varne Vari Lyrics
અખંડ વરને વરી,
સાહેલી હું તો અખંડ વરને વરી,
ભવસાગર માં મહાદુઃખ પામી,
લખ ચોર્યાશી ફરી,
સહેલી હું તો…
સંસાર સર્વે ભયંકર કાળો,
તે દેખી થર થરી,
કુટુંબ સહોદર સ્વાર્થીસર્વે,
પ્રપંચને પરહરી,
સહેલી હું તો…
જનમ ધરીને સંતાપ વેઠ્યા,
ઘરનો તે ધંધો...






