Tag: ગુજરાતી ભજન સંગ્રહ lyrics

એવો તો રામરસ | Aevo To Ramras Lyrics

0
એવો તો રામરસ પીજીયે , હો ભાગ્યશાળી, આવો તો રામરસ પીજીયે,  ત્યજી દુઃસંગ સત્સંગમાં બેસી, હરિગુણ ગાઈ લાહવો લીજીયે,  મમતાને મોહજંજાળ જગ કેરી, ચિત્ત થકી દુર કરી દીજિયે,  દેવોને દુર્લભ દેહ મળ્યો આ, તેને  સફળ આજ  કીજીયે, રામનામ...

કાનુડો માંગ્યો દે | Kanudo Magyo De Lyrics

0
કાનુડો માંગ્યો દે ને જશોદા મૈયા કાનુડો માંગ્યો દે મોહન માંગ્યો દેને જશોદા મૈયા કાનુડો માંગ્યો દે , આજની રાત અમે રંગભર રમશું પ્રભાતે પાછો માંગી લે ને જશોદા મૈયા , કાનુડો માંગ્યો દે … જવ...
Tame Padharo Vanmali Lyrics

તમેં પધારો વનમાળી | Tame Padharo Vanmali Lyrics

0
તમેં પધારો વનમાળી રે, હારે મે તો કીધીછે ઠાકર થાળી રે, હવે તમેં પધારો વનમાળી રે,  પ્રભુ સાકર દ્રાક્ષ ખજૂરી, માંહે નથી બાસુંદી કે પુરી, મારે સાસુ નણદી છે શૂળી, પધારો વનમાળી રે,  પ્રભુ ભાત ભાતના લાવુંમેવા, તમે પધારો...

કાનુડો શુ જાણે મારી પ્રીત | Kanudo Shu Jane Mari Prit Lyrics

0
કાનુડો શુ જાણે મારી પ્રીત , બાઈ અમે બાળ કુંવારા રે , કાનુડો શુ જાણે મારી પ્રીત , જળ રે જમનાના અમે ભરવાને ગયા તા વાલા, કાનુડે ઉડાડ્યા આછા નીર ઉડ્યા ફ ર ર ર...

દેવાયત પંડિત દાડા દાખવે | Devayat Pandit Dada Dakhave | Aagamvani Bhajan

0
પેલા રે પેલા રે પવન ફરકશે રે, નદીએ નવ હોય નીર, ઓતર દિશાથી સાયબો (નકલંગ)આવશે, આવશે હનુમાન વીર, દેવાયત પંડિત દાડા દાખવે,  સુણ લ્યો દેવલ દે નાર, આપણા ગુરુએ આગમ ભાખિયા રે, જુઠડાં નહિ રે લગાર, લખ્યારે ભાખ્યારે સોય...

આલમઘણી તારી વાટ જોતા | Alam Dhani Tari Vat Jota

0
આલમઘણી તારી વાટ જોતા જગ ચાર સ્વપ્ન વહી ગયા, અમઘેર આવો આલમ રાજા આવો હો પૃથ્વીના પલાણ,...આલમઘણી, અસલ જુગનાં રાજીયા આકાશે દેવ તમને સમરે, પાતાળે ભોરિંગ મત લોકનો માનવી સમરે ,...આલમઘણી, સ્વર્ગાપૂરનો સંગ, હીરાના મુલ...

ચાંદની રાત કેસરિયા | Chandani Rat Kesariya Lyrics | Narshih Maheta Bhajan Lyrics

0
ચાંદની રાત કેસરિયા તારા રે પોઠી ભરી ચાલ્યા વણજારા  રે , વણઝારે આડત કીધી રે કાયાનગરી ઈજારે લીધી રે, દાણી દાણ ઘટે તે લેજો રે પોઠી અમારી જાવા દેજો રે , જેવા વાડી ના કુમળા મરવા રે તેવા...

એવા રે અમો એવા | Ava Re Amo Ava Lyrics | Narshih Maheta Bhajan...

0
એવા રે અમો એવા રે એવા તમે કહો છો વળી તેવા રે ભક્તિ કરતા જો ભ્રષ્ટ કહેશો તો કરીશું દામોદર ની સેવા રે, જેનું મન જે સાથે બાંધ્યું પહેલું હતું ઘર-રાતુ રે હવે થયું હવે થયું છે...

કાનજી તારી માં કહેશે પણ | Kanji Tari Maa Kahese Pan Lyrics

0
કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું રે, એટલું કહેતા નહીં માને તો ગોકુળ મેલી દેશું રે, માખણ ખાતા નહોતું આવડતું મુખ હતુ તારૂં એંઠું રે, ગોપીઓએ તારું ઘર કેરાણુ જઈ ખુણામાં પેઠુ...

કેસર ભીના કાનજી | Keshar Bhina Kanji Lyrics | Narshih Maheta Bhajan Lyrics

0
કેસર ભીના કાનજી , કસુંબે ભીની નાર , લોચન ભીનાં ભાવશુ , ઊભા કુંજને દ્વાર , કેસર ભીના કાનજી, બેમાં સુંદર કોને કહીયે, વનિતા કે વ્રજનાથ, નિરખું પરખું પ્રુરુષોત્તમને, માણેકડા બેઉ હાથ, કેસર ભીના કાનજી, વેગે કુંજ પધારિયા, લચકે થઈ ઝકઝોળ, નરસૈયાનો સ્વામી...
error: Content is protected !!