Tag: bhajanvani lyrics
ક્યાં છે વાસ તમારો | Kya Chhe Vas Tamaro Kanaiya Lyrics
ક્યાં છે વાસ તમારો કનૈયા ક્યાં છે વાસ તમારો ,
ગિરિરાજમાં ગોતવા તમને ફરી વળ્યો પગપાળો
ગોપ ગોવાળના ઝુંપડા જોયા જોયો કાલિન્દી કિનારો ,
વ્રજ અને વૃંદાવન જોયું જોયો શ્રી નંદજીનો દ્વારો
ગોકુળીયા ની ગ઼લીયૂ...
જય ગણેશગણ નાથ દયા નિધિ | Jay Ganeshgan Nath Daya Nidhi Lyrics
જય ગણેશગણ નાથ દયા નિધિ ,
સકલ વીઘન કર દૂર હમારે ,
જય ગણેશગણ નાથ દયા નિધિ ,
પ્રથમ ધરેજો ધ્યાન તુમ્હારો ,
તિસકે પૂરણ કારજ સારે ,
જય ગણેશગણ નાથ દયા નિધિ ,
લંબોધર ગજ બદન...
હે જાગને જાદવા | He Jag Ne Jadva Lyrics
હે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા
તુજ વિના ધેનમાં કોણ જાશે ?
ત્રણસે ને સાઠ ગોવાળ ટોળે મળ્યાં
વડો રે ગોવાળિયો કોણ થાશે ?....જાગને ,
દહીંતણા દહીંથરા,ઘીં તણા ઘેબરાં
કઢિયેલ દૂધ તે કોણ પીશે ?
હરિ મારો...
જાગીને જોઉં તો | Jagi Ne Jou To Lyrics
જાગીને જોઉં તો જગત દીસે નહિ
ઊંઘમાં અટપટા ભોગ ભાસે
ચિત્ત ચેતન્ય વિલાસ તદરૂપ છે
બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે …જાગીને
પંચ મહાભૂત પરબ્રહ્મ વીશે ઉપજ્યાં
અણ અણુમાહી રહ્યાં રે વળગી
ફૂલ ને ફળ તો તો વૃક્ષના...
જે ગમે જગત ગુરૂ જગદીશ ને | Je Game Jagat Guru Jagadishne Lyrics
જે ગમે જગત ગુરૂ જગદીશ ને,
તે તણો ખર ખરો ફોક કરવો,
આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે,
ઊગરે એજ ઉદ્દવેગ ધરવો,
હું કરું હું કરું એજ અજ્ઞાનતા,
શકટ નો ભાર જેમ શ્વાન તાણે,
સૃષ્ટિ મંડાણ છે...
નાનું સરખું ગોકુળિયું | Nanu Sarkhu Gokuliyu Lyrics
નાનું સરખું ગોકુળિયું
મારે વ્હાલે વૈકુંઠ કીધું રે ,
ભક્ત જનોને લાડ લડાવી
ગોપીયો ને સુખ દીધું રે ,
ખટદર્શન ખોળ્યો ન લાધે,
મુનિજનને ધ્યાન ના'વે રે,
છાસ વલોવે નંદ ઘેર વ્હાલો
વૃંદાવન ધેનુ ચરાવે રે ,
વણ કીધે...
પઢો રે પોપટ રાજા રામના | Padho Re Popat Raja Lyrics | Bhajan Lyrics
પઢો રે પોપટ રાજા રામના,સતી સીતાજી પઢાવે,
પાસે રે બાંધવી રૂડું પાંજરું,મુખથી રામ જપાવે ,
હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામના,
પોપટ તારે કારણે લીલા વાસ વઢાવું ,
એનું રે ઘડાવું પોપટ પાંજરું હીરલા રાતને...
આજ મારે ઘેર | Aaj Mare Gher Avone
આજ મારે ઘેર આવોને મહારાજ,
આજ મારી મિજબાની છે રાજ,
મારે ઘેર આવોને મહારાજ,
ઉંચા રે બાજોઠ ઢળાવું,
અપને હાથસે ગ્રાસ ભરાવું,
ઠંડા જળ ઝારી ભરી લાવું ,
રુચિ રુચિ પાવન મહારા
આજ મારે ઘેર આવો ,
બહુ મેવા...
ચલો મન ગંગા જમુના | Chalo Man Ganga Jamuna Lyrics
ચલો મન ગંગા જમુના તીર,
ગંગા જમના નીર્મલ પાણી,
શીતલ હોત શરીર,
બંસી બજાવત ગાવત કાન્હો,
સંગ લિયે બલબીર,
મોર મુકુટ પીતાંબર સોહે,
કુંડળ ઝળકત હીર ,
મીરા કહે પ્રભુ ગિરિધર નાગુણ,
ચરણ કમલ પર શિર,
Chalo Man Ganga Jamana...
એવો તો રામરસ | Aevo To Ramras Lyrics
એવો તો રામરસ પીજીયે ,
હો ભાગ્યશાળી, આવો તો રામરસ પીજીયે,
ત્યજી દુઃસંગ સત્સંગમાં બેસી,
હરિગુણ ગાઈ લાહવો લીજીયે,
મમતાને મોહજંજાળ જગ કેરી,
ચિત્ત થકી દુર કરી દીજિયે,
દેવોને દુર્લભ દેહ મળ્યો આ,
તેને સફળ આજ કીજીયે,
રામનામ...









