Tag: gujarati lagna geet lyrics fatana
આવી રૂડી મોસાળાની છાબ | Aavi Rudi Mosalani Chhab Lyrics
આવી રૂડી મોસાળાની છાબ ,
મામેરા લાવ્યા ઘણા હોસથી રે લોલ ,
મામા લાવ્યા હીરાના સેટ ,
મામીએ આપ્યા હૈયા ના હેત રે ,
આવી રૂડી …
માસી લાવ્યા સોનાના હાર ,
એમણે ઘડ્યા મોંઘા મૂલના રે...
અખંડ સૌભાગ્યવતી | Akhand Saubhagyavati Lyrics
તને સાચવે પાર્વતી અખંડ સૌભાગ્યવતી ,
તને સાચવે સીતા સતી અખંડ સૌભાગ્યવતી ,
માંના ખોળા સમું આંગણું તે મુક્યું ,
બાપના મન સમું બારણું તે તજ્યુ ,
તું તો પારકા ઘરની થતી અખંડ સૌભાગ્યવતી ,
તને...
સીતાને તોરણ રામ પધાર્યા | Sita Ne Toran Ram Padharya Lyrics
સીતાને તોરણ રામ પધાર્યા ,
લેજે પનોતી પહેલું પોખણું ,
પોંખતાને વરની ભમર ફરકી ,
આંખલડી રતને જડી ,
રવાઈ વર પોખો પનોતા ,
રવાઈએ ગોરી સોહામણા ,
સીતાને તોરણ રામ પધાર્યા ,
લેજે પનોતી બીજુ પોખણું ,
ઘોસરીયે...
અમ્મારી બેની ને તમે કઈ ના કેજો | Amaeri Beni Ne tame Kai Na...
અમ્મારી બેની ને તમે કઈ ના કેજો ,
અમ્મારી બેની ને તમે કઈ ના કેજો ,
દોશ ના જોજો એને ફેર ના કેજો ,
અમ્મારી બેની ને તમે કઈ ના કેજો ,
ચૂલાનો ભાટિયારો એની...
પરથમ ગણેશ બેસાડો | Paratham Ganesh Besado Re Lyrics
પરથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા ,
ગણેશ દુંદાળા ને મોટી ફાંદાળા ,
ગણેશજી વરદાન દેજો રે મારા ગણેશ દુંદાળા ,
કૃષ્ણની જાણે રૂડા ઘોડલા શણગારો ,
ઘોડલે પીતળિયા પલાણ રે મારા ગણેશ દુંદાળા...
આવી રૂડી અજવાળી રાત | Aavi Rudi Ajvali Raat Lyrics
આવી રૂડી અજવાળી રાત
રાતે તે રમવા નીસર્યા રે માણા રાજ ,
હે રમ્યા રમ્યા પુર બે પુર
સયબોજી તેડા મોકલે રે માણા રાજ ,
હે ઘેર આવો ઘર કેરી નાર રે
અમારે જવું ચાકરી રે...