Tag: kirtan lyrics

હે જાગને જાદવા | He Jag Ne Jadva Lyrics

2
હે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં કોણ જાશે ? ત્રણસે ને સાઠ ગોવાળ ટોળે મળ્યાં વડો રે ગોવાળિયો કોણ થાશે ?....જાગને , દહીંતણા દહીંથરા,ઘીં તણા ઘેબરાં કઢિયેલ દૂધ તે કોણ પીશે ? હરિ મારો...

જાગીને જોઉં તો | Jagi Ne Jou To Lyrics

1
જાગીને જોઉં તો જગત દીસે નહિ ઊંઘમાં અટપટા ભોગ ભાસે ચિત્ત ચેતન્ય વિલાસ તદરૂપ છે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે …જાગીને  પંચ મહાભૂત પરબ્રહ્મ વીશે ઉપજ્યાં અણ અણુમાહી રહ્યાં રે વળગી ફૂલ ને ફળ તો તો વૃક્ષના...

જે ગમે જગત ગુરૂ જગદીશ ને | Je Game Jagat Guru Jagadishne Lyrics

0
જે ગમે જગત ગુરૂ જગદીશ ને, તે  તણો  ખર ખરો  ફોક કરવો, આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે, ઊગરે  એજ  ઉદ્દવેગ ધરવો, હું કરું હું કરું એજ અજ્ઞાનતા, શકટ નો  ભાર જેમ શ્વાન તાણે, સૃષ્ટિ મંડાણ છે...

નાનું સરખું ગોકુળિયું | Nanu Sarkhu Gokuliyu Lyrics

0
નાનું સરખું ગોકુળિયું મારે વ્હાલે વૈકુંઠ કીધું  રે , ભક્ત જનોને લાડ લડાવી ગોપીયો ને સુખ દીધું રે , ખટદર્શન ખોળ્યો ન લાધે, મુનિજનને ધ્યાન ના'વે રે, છાસ વલોવે નંદ ઘેર વ્હાલો વૃંદાવન ધેનુ ચરાવે  રે , વણ કીધે...

નારાયણ નું નામ જ લેતા | Narayan Nu Nam Leta Lyrics

0
નારાયણ નું નામ જ લેતા, વારે તેને ભજીયે રે, મનચા વાચા કર્મણા કરીને લક્ષ્મી વરને ભજીયે રે, કુળને તજીયે કુટુંબ તજીયે તજીયે માં ને બાપ રે, ભગિની ,સુત, દાસને તજીયે, જેમ તજે કસુકી સાપ રે, પ્રથમ...

વૈષ્ણવ જન તો | Vaishnav Jan To Tene Kahiye Lyrics

0
વૈષ્ણવ જન તો તેને રે કહીયે જે પીડ પરાઈ જાણે રે, પરદુખે ઉપકાર કરે તોયે મન અભિમાન નઆણે રે, સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે, વાચ કાછ મન નીચલ રાખે ધન ધન જનની તેની રે, વૈષ્ણવજન… સમ...

ચાંદની રાત કેસરિયા | Chandani Rat Kesariya Lyrics | Narshih Maheta Bhajan Lyrics

0
ચાંદની રાત કેસરિયા તારા રે પોઠી ભરી ચાલ્યા વણજારા  રે , વણઝારે આડત કીધી રે કાયાનગરી ઈજારે લીધી રે, દાણી દાણ ઘટે તે લેજો રે પોઠી અમારી જાવા દેજો રે , જેવા વાડી ના કુમળા મરવા રે તેવા...

એવા રે અમો એવા | Ava Re Amo Ava Lyrics | Narshih Maheta Bhajan...

0
એવા રે અમો એવા રે એવા તમે કહો છો વળી તેવા રે ભક્તિ કરતા જો ભ્રષ્ટ કહેશો તો કરીશું દામોદર ની સેવા રે, જેનું મન જે સાથે બાંધ્યું પહેલું હતું ઘર-રાતુ રે હવે થયું હવે થયું છે...

ઊંચી મેડી તે મારા સંતની | Unchi Medi Te Mara Santni Lyrics

0
ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા'લી ન જાણી રામ..હો રામ.. ઊંચી મેડી તે મારા સંતની રે, અમને તે તેડાં શીદ મોકલ્યાં, કે મારો પીંડ છે કાચો રામ, મોંઘા મૂલની  મારી ચૂંદડી, મેં તો મા'લી...

આજની ઘડી તે રળિયામણી | Aaj Ni Ghadi Te Radiyamani Lyrics

0
આજની ઘડી તે રળિયામણી, હા રે મારો વ્હાલોજી આવ્યાની વધામણી જી રે, આજની ઘડી તે … જી રે તરીયા તોરણ તે બંધાવિયા, હે મારા વ્હાલાજીને મોતીડે વધાવિયાં જી રે આજની ઘડી તે … જી રે લીલુડા વાંસ...
error: Content is protected !!