ઊંચી મેડી તે મારા સંતની | Unchi Medi Te Mara Santni Lyrics
ઊંચી મેડી તે મારા સંતની રે,
મેં તો મા'લી ન જાણી રામ..હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે,
અમને તે તેડાં શીદ મોકલ્યાં,
કે મારો પીંડ છે કાચો રામ,
મોંઘા મૂલની મારી ચૂંદડી,
મેં તો મા'લી...
આજની ઘડી તે રળિયામણી | Aaj Ni Ghadi Te Radiyamani Lyrics
આજની ઘડી તે રળિયામણી,
હા રે મારો વ્હાલોજી આવ્યાની વધામણી જી રે,
આજની ઘડી તે …
જી રે તરીયા તોરણ તે બંધાવિયા,
હે મારા વ્હાલાજીને મોતીડે વધાવિયાં જી રે
આજની ઘડી તે …
જી રે લીલુડા વાંસ...
કેસર ભીના કાનજી | Keshar Bhina Kanji Lyrics | Narshih Maheta Bhajan Lyrics
કેસર ભીના કાનજી ,
કસુંબે ભીની નાર ,
લોચન ભીનાં ભાવશુ ,
ઊભા કુંજને દ્વાર ,
કેસર ભીના કાનજી,
બેમાં સુંદર કોને કહીયે,
વનિતા કે વ્રજનાથ,
નિરખું પરખું પ્રુરુષોત્તમને,
માણેકડા બેઉ હાથ,
કેસર ભીના કાનજી,
વેગે કુંજ પધારિયા,
લચકે થઈ ઝકઝોળ,
નરસૈયાનો સ્વામી...
આજ મારા નયણા | Aaj Mara Nayana Safal Lyrics | Narshi Maheta bhajan Lyrics
આજ મારા નયણા સફળ નાથને નીરખી ,
સુંદર વદન નિહાળીને મારા હૈયામાં હરખી,
જે રે મારા મનમાં હતું વ્હાલાએ કીધું ,
પ્રીતે પ્રભુજી પધારિયા આવી આલિંગન દીધું,
વહાલો મારો વિહારીલો તેહને જાવા ન દિજે,
હાથ થકી નવ...
આ શેરી વળાવી | Sheri Valavi Lyrics | Narshih Maheta Bhajan Lyrics
આ શેરી વળાવી સજ્જ કરું,ઘેરે આવોને
આંગણિયે પથરાવું ફૂલ, વાલમ ઘરે આવોને
આ ઉતારા દેશું ઓરડા ઘરે આવો ને
દેશું દેશું મેડીના મોલ મારા ઘરે આવો ને
આ શેરી વળાવી …
આ દાતણ દેશું દાડમી ઘરે...
અમે મહિયારા રે ગોકુળ ગામના | Ame Maiyara Re Gokul Gamna Lyrics
અમે મહિયારા રે ગોકુળ ગામના
મારે મહી વેચવાને જાવા
મહિયારા રે…ગોકુળ ગામનાં
મથુરા નીવાટ મહી વેચવાને નીસરી
નટખટ એ નંદકિશોર માગે છે દાણજી,
હે..મારે દાણ દેવા નહી લેવા, મહિયારા રે
ગોકુળ ગામના …
યમુનાને તીર વા'લો વાંસળી વગાડતો
ભુલાવી...