મુજ દ્વારેથી ઓ પંખીડા | Muj Dwarethi O Pankhida Lyrics
મુજ દ્વારેથી ઓ પંખીડા , હસતા મુખડે જાજો રે
વિદાય ટાણે ઓ પંખીડા , ગીત મધુરા ગાજો રે
પંખી મેળાની આ છે વાતું , આજે વિખારવાની વેળા રે
કોણ જયારે ક્યારે પાછા , મળશું...
ભાગવતજી નો અંબો | Bhagwatji No Ambo Lyrics Gujarati | Bhajanbook
આંબો અખંડ ભુવન માંથી ઉતર્યો , વ્રજભૂમિ માં આંબાનો વાસ,
સખી રે આંબો રોપ્યો , આંબો અખંડ ભુવન માંથી ઉતર્યો ||
વાસુદેવે તે બીજ વાવીયું , હુવો દેવકીજી ક્ષેત્ર પ્રકાશ,
સખી રે આંબો રોપ્યો...
જેના મુખમાં રામનું નામ નથી | Jena Mukhma Ramnu Nam Nathi Lyrics
જેના મુખમાં રામનું નામ નથી
એવા દુરીજનનું અહી કામ નથી ,
જેને હરી કીર્તન માં પ્રેમ નથી
એને શ્રી હરી કેરી રહેમ નથી ,
જેને સંત સેવા માં તાન નથી
એને આ જગમાં અહી માન નથી...
ભજી લે ને નારાયણ નુ નામ | Bhaji Le Narayan Nu Naam | Dhun...
આ અવસર છે રામ ભજન નો
આ અવસર છે રામ ભજન નો
કોડી ન બેસે દામ ,
ભજી લેને નારાયણ નુ નામ
કામ ક્રોધ લોભ મદ મોહ ને,
મુકી દે મન થી તમામ
માતા પીતા સુત બાંધવ...
ગુરુજીના નામ ની હો | Guruji Na Naam Ni Ho Mala Lyrics | Dhun...
ગુરુજીના નામ ની હો , માળા છે ડોકમાં
નારાયણ નામની હો , માળા છે ડોકમાં ,જુઠું બોલાય નહિ , ખોટું લેવાય નહિ
અવળુ ચલાય નહિ હો , માળા છે ડોકમાં ,
ક્રોધ કદી થાય...
માં-બાપ થી મોટુ આ દુનિયા માં કોઈ નથી | Ma Bap Thi Motu Lyrics
હો … આજ પુજાણા …આજ પૂજાશે (2)
પૃથ્વી પર બેઠા એજ ભગવાન છે
ઓ ભાઈઓ બેની …
માં-બાપ થી મોટુ આ દુનિયા માં કોઈ નથી
માત-પિતાથી મોટુ આ દુનિયા માં કોઈ નથી (2)
હો … દુખના...
દ્વારિકા નો નાથ | Dwarika No Nath Maro Raja Ranchhod Lyrics
દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે ,
તેણે મને માયા લગાડી રે
તમે મને માયા લગાડી મારા વાલા ,
તમે મને માયા લગાડી રે
દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે ,
એણે મને માયા લગાડી...
તું રંગાઈ જાને રંગમાં | Tu Rangai Jane Rangma
તું રંગાઈ જાને રંગમાં ,
તું રંગાઈ જાને રંગમાં
સીતારામ તણા સત્સંગમાં ,
રાધે શ્યામ તણા તું રંગમાં ,
આજે ભજશું કાલે ભજશું ,
ભજશું સીતારામ ! જયારે ભજશું રાધેશ્યામ
શ્વાસ ખૂટશે , નદી તૂટશે ,
પ્રાણ નહી...
ઊંચી મેડી તે મારા સંતની | Unchi Medi Te Mara Santni Lyrics
ઊંચી મેડી તે મારા સંતની રે,
મેં તો મા'લી ન જાણી રામ..હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે,
અમને તે તેડાં શીદ મોકલ્યાં,
કે મારો પીંડ છે કાચો રામ,
મોંઘા મૂલની મારી ચૂંદડી,
મેં તો મા'લી...
અગડ બમ ડાક વાગે ડમરું | Agad Bam Dak Vage Damaru Lyrics
અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરું,
નાચે સદાશિવ આગે ભૈરવ.
અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરું,
નાચે સદાશિવ આગે ભૈરવ.
નાચે ગુણેશા ને નાચે હનુમાન
પારવતી ના પ્રાણ નાથ ભોળા ભગવાન
અગડ બમ અગડ બમ...