ગુરુજીના નામ ની હો | Guruji Na Naam Ni Ho Mala Lyrics | Dhun...
ગુરુજીના નામ ની હો , માળા છે ડોકમાં
નારાયણ નામની હો , માળા છે ડોકમાં ,જુઠું બોલાય નહિ , ખોટું લેવાય નહિ
અવળુ ચલાય નહિ હો , માળા છે ડોકમાં ,
ક્રોધ કદી થાય...
અમે મહિયારા રે ગોકુળ ગામના | Ame Maiyara Re Gokul Gamna Lyrics
અમે મહિયારા રે ગોકુળ ગામના
મારે મહી વેચવાને જાવા
મહિયારા રે…ગોકુળ ગામનાં
મથુરા નીવાટ મહી વેચવાને નીસરી
નટખટ એ નંદકિશોર માગે છે દાણજી,
હે..મારે દાણ દેવા નહી લેવા, મહિયારા રે
ગોકુળ ગામના …
યમુનાને તીર વા'લો વાંસળી વગાડતો
ભુલાવી...
આજની ઘડી તે રળિયામણી | Aaj Ni Ghadi Te Radiyamani Lyrics
આજની ઘડી તે રળિયામણી,
હા રે મારો વ્હાલોજી આવ્યાની વધામણી જી રે,
આજની ઘડી તે …
જી રે તરીયા તોરણ તે બંધાવિયા,
હે મારા વ્હાલાજીને મોતીડે વધાવિયાં જી રે
આજની ઘડી તે …
જી રે લીલુડા વાંસ...
ગોકુળ ના ગીરઘારી ઘરે આવો ને | Gokul Na Gidhari Ghere Aavo Ne Lyrics
સરસ્વતી શારદા અને સમરીએ અને ગુણપત લાગુ પાય
ભોળા સંતોના ગુણ શબ્દો સાંભળી…મારી જીબલડી જશ ગાવે રે,
મારા બાળા તે પણ ના બેલી રે, સિદ જવસો માયા ને હાર મેલી રે
ગોકુળ ના ગીરઘારી...
હે નંદલાલા ને માતા યશોદાજી સંભારે | Nandlala Ne Mata Yasodaji Sambhare Lyrics
હે નંદલાલા ને માતા યશોદાજી સંભારે
મમતા ની મૂર્તિ મારી રહી ગઈ ગોકુલ માં (2)
હે નંદલાલા ને માતા યશોદાજી સંભારે …
હે સોના રૂપા ના અહિ વાસણ મજાના (2)
કાસા ની થાળી મારી રહી...
વનમાં રે મહાદેવનો છેલો | Vanma Re Mahadev No Chelo Lyrics
વનમાં રે મહાદેવજીને વનમાં રે પારવતી ,
વનમાં રે મહાદેવનો છેલો શંખલો વગાડે ,
શંખલાનો નાદરે જોવા જાઈ મહાદેવના મેળે હાલો રે પારવતી ,
વનમાં રે પાર્વતીજીના ઉતારા કરાવજો ,
વનમાં રે મહાદેવજીના ઉતારા કરાવજો...
જેના મુખમાં રામનું નામ નથી | Jena Mukhma Ramnu Nam Nathi Lyrics
જેના મુખમાં રામનું નામ નથી
એવા દુરીજનનું અહી કામ નથી ,
જેને હરી કીર્તન માં પ્રેમ નથી
એને શ્રી હરી કેરી રહેમ નથી ,
જેને સંત સેવા માં તાન નથી
એને આ જગમાં અહી માન નથી...
આ કાયા માંથી હંસલો | Aa Kaya Mathi Hansalo Lyrics | Kon Jani Shake...
આ કાયા માંથી હંસલો રે , ઓચિંતા નો ઉડી જશે
કોણ જાની શકે કાળને રે , વાણું કાલે કેવું વાશે
તારા મોટા મોટા બંગલા રે , મોટરને ગાડી વાડી
તારી માયા મુડી મેલીને રે...
શ્રીજી આવો તે રંગ મને | Shriji Aavo Te Rang Mane Lyrics | Krishn...
શ્રીજી આવો તે રંગ મને શીદ લગાડયો
બીજો ચડતો નથી એકેય રંગ વિઠ્ઠલનાથ,
હું તો વ્રજ માં ગઈ ને મારું મન મોહ્યું
મારી મગ્ન જાગી પુરવની પ્રીત વિઠ્ઠલનાથ,
મારે રેહવું અહીયા ને મેળ તારો થયો
હવે...
રાધે રાધે શ્યામ બોલો | Radhe Radhe Shyam Bolo Lyrics | Krishn Bhajan Lyrics
રાધે રાધે શ્યામ બોલો મોહન મુરારી
મોહન મુરારી વાલો છે ગિરધારી
રાધે રાધે શ્યામ ….
રાધારાની બંસરી તો સુર હૈ મુરારી
રાધારાની ચુંદડી હૈ તો રંગ હૈ મુરારી
રાધારાની ઝાંઝર તો ઘૂઘરી મુરારી
રાધે રાધે શ્યામ …
શ્રાવણની...